SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-શ્રદ્ધા થયેલ કર્તવ્યાકર્તવ્યને જ આદર કે પરિહાર કરવાને ઉપદેશ આપે છે. • અનન્તજ્ઞાનીઓની દ્રષ્ટિથી પરિહાર કરવા લાયક કે આચરવા લાયક વસ્તુઓ કયી છે?-એને જાણવા અને આચરવા પ્રયાસ કરે, એ જ સર્વકાળ માટે પરમ કલ્યાશુકર છે. એ સિવાયની વસ્તુઓ શાશ્વત કલયાણને પથ દર્શાવી શક્યા માટે અસમર્થ છે, એટલું જ નહિ કિન્તુ એથી કલહાણુના નામે જ કલ્યાણના માર્ગે જગતના પ્રાણીઓને દેરાઈ જવાને મોટામાં મોટે સંભવ છે. | મુગતિવાસના હેતુભૂત મિથ્યાત્વાદિક અને લેકવિદ્ધાદિક કાર્યો, એ જ સદાને માટે પરિહાર કરવા લાયક છે, એમ અનન્તજ્ઞાનીએ ઉપદેશ છે. આચરવા લાયક -તરીકે દુર્ગતિ ગમનને કાપી નાખનાર ચિન્તામણિરત્નભૂત સમ્યફવ, જ્ઞાન અને ચારિત્ર જ છે, એમ પણ એ જ જિનેશ્વરે ઉપદેશે છે. અર્થાત–ત્રણે કાળમાં મિથ્યાત્વાદિક -એ ત્યાગ કરવા લાયક છે અને સમ્યકૃત્વાદિક આદરવા લાયક છે. મિથ્યાત્વાદિકની સાથે લેકવિરુદ્ધ કાર્યો પણ ત્યાગ કરવા લાયક છે. લેકવિરુદ્ધ કાને અથ સમસ્ત શિષ્ટજનેએ નિષેધેલાં કાર્યો કે જે લોકેનર માર્ગમાં પણ -ત્યાજ્ય છે અને લૌકિકમાર્ગમાં પણ ત્યાજ્ય તરીકે ગણાયાં છે. સર્વ જનની નિદા, ધમીજીનેની હાંસી, લેપૂન્ય વ્યક્તિઓની હીલના, બહુજનવિસલો સંસદેશાચાર
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy