SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ ાહા ૧૫૦ પહેલુ. વ્ય. જીવ અનેક વાર મનુષ્યભવ પામ્યા, પાંચે ઇન્દ્રિચાની પટુતાને પામ્યા, નિરોગી કાયાને પામ્યા, દીર્ઘ આયુષ્યને પામ્યા, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિને પણ પામ્ચા, છતાં ભવાભિનન્દ્રિતાના ચેગે, એ એને સફળ ન કરી શકયો. અનન્તજ્ઞાનીઓના જ્ઞાનમાં આ વાત સુજ્ઞાત હતી, તેથી તે મહાપુરુષાએ સઘળીય ઉત્તમ સામગ્રીએની સાર્થકતા કરાવનાર ‘ભવવિરક્તિ’ જેનાથી પ્રાપ્ત થઈ શકે, તે કાય કરવાના સૌથી પ્રથમ ઉપદેશ આપ્ચા. ઘુળદો સન્તાન્ ।' એ પ્રથમ કન્યના નિર્દેશ એટલા માટે જ છે. સાંભળવા લાયકને સાંભળવાથી આત્માની ભવા બિનન્દિતા ટળે છે અને તેથી ઉલ્ટું, નહિ સાંભળવા લાયકને સાંભળવાથી ભવાભિનન્દિતા દૃઢ અને છે. આ જગતમાં સાંભળવા લાયક શ્રી સજ્ઞભાષિત વચન જ છે અને તે સિવાય ખીજું સાભળવા લાયક નથી, એવા ઉપદેશ ભારપૂર્વક આપવાનું આ એક જ પ્રત્યેાજન છે. શ્રી સવ જ્ઞભાષિત વચના, એ આત્માને વસ્તુસ્વરૂપને સાચા ખ્યાલ રાવે છે. તેથી આત્માની બ્રાન્તિ નાશ પામે છે. સંસારનાં અનન્ત દુ:ખાને સુખ રૂપ માનવાં અને સ'સારથી મેાક્ષ-છુટકારા રૂપ મુક્તિનાં અનન્ત સુખાને દુઃખરૂપ માનવાં એ જીવની અનાદિકાળની મિથ્યા ભ્રાન્તિ છે. શ્રી સજ્ઞભાષિત વચનાને વારવાર -
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy