________________
પરિગ્રહ
૭૯
(૩) ચય (એકઠું કરવું), (૪) ઉપચય (મેટે ઢગલે કરી રાખ), (૫) નિધાન (ભૂમિમાં એકઠું કરી રાખવું), (૬) સંભાર (સારી રીતે ભરી રાખવું), (૭) સંકર (સમિશ્રિત પીંડકરણ), (૮) આદર (આદર સાથે રાખી લેવું), (૯) પીંડે બનાવ, (૧૦) દ્રવ્યસાર (દ્રવ્ય લક્ષણને સાર–ત કાઢી રાખ), (૧૧) મહેચ્છા, (૧૨) પ્રતિબંધ (નેહનું કારણ), (૧૩) લેભસ્વભાવ, (૧૪) મેટી યાચના, (૧૫) ઉપકરણ (ઘરવખરાને સંગ્રહ), (૧૬) સંરક્ષણ (શરીરાદિનું વિશેષ પ્રકારે રક્ષણ), (૧૭) ભારનું કારણ, (૧૮) અનર્થનું ઉત્પાદન, (૧૯) કલેશને કરંડિચે, (૨૦) ધન ધાન્યને વિસ્તાર, (૨૧) અનર્થનું કારણ, (૨૨) સંસ્તવ, (વન સ્વજના દિને પરિચય), (૨૩) મનનું ગોપન, (ર૪) શરીરને આયાસ (ખેદ–પરિગ્રહ હેતુપૂર્વક), (રપ) અવિયોગ (ધનાદિને ત્યાગ સહજમાં ન કરે), (ર૬) અમુક્તિ (સલેભતા), (૨૭) તૃષ્ણા, (૨૮) અનર્થક (પરમાર્થ વૃત્તિની રહિતતા), (૨૯) ધનાદિને આસંગ, (૩૦) અસંતુષ્ટ વૃત્તિ, ઈત્યાદિ ત્રીસ નામો પરિગ્રહનાં છે. પરિગ્રહીઓ
(હવે પરિગ્રહ કરનારાઓ વિષે કહે છે.) પરિગ્રહ કરનારાઓ મમતવ મૂછીથી ગ્રત અને લેગ્રસ્ત હોય છે. ભવનપતિ આદિ વિમાનવાસી દે પણ પરિગ્રહની રૂચિવાળા અને વિવિધ પ્રકારના પરિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય છે. દેવતાઓ જેવા કે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ