SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ક્રુતિને પામે છે. વળી જૂદાં જૂઠ્ઠાં (અન્યમતિનાં) શાસ્ત્રને વિષે પણ સાંભળવામાં આવ્યું છે કે પૂર્વે (તેજ કારણથી) લેાકના ક્ષય કરનારાં યુધ્ધે થયાં છે. સીતા, દ્રૌપદી, કિમણી, પદ્માવતી, તારા, કાંચના, રક્ત સુભદ્રા, અહલ્યા, સુવણુ - શૈલિકા, કિન્નરી, સ્વરૂપવતી વ્રુિન્મતિ, રહિણી ઈત્યાદિ અનેક સ્ત્રીઓને અર્થ સગ્રામે થએલા સભળાય છે, એ પ્રમાણે થએલાં સુધ્ધા અધર્મનાં-વિષયનાં મૂળ છે. અમ્રાર્યને સેવનારા ઇહલેાકથી નષ્ટ થાય છે (અપકીતિ રાગ આદિને પામે છે) અને પરલેાકને વિષે પણ નષ્ટ થાય છે. (તે કેવી રીતે ?) મહામેહરૂપી અધકારને વિષે અને ઘેર જીવસ્થાનને વિષે પડીને તેઓ નષ્ટ થાય છે, ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, માદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સાધારણ–અનંતકાય, પ્રત્યેક વનસ્પતિમાં તેએ ઉપજે; વળી અડજ (પક્ષી-સર્પાદિ), પાતજ (હાથી આદિ), જરાયુજ (મનુષ્યાદિ), રસજ (મદ્યાદિમાં ઉપજતા એઇંદ્રિયાદિ), સંસ્વેદજ (જૂ-માકણાદિ), સમૃતિ (દેડકા આદિ), ઉદ્ભિજ (તીય આદિ), તથા નારકી દેવતામાં તેઓ ઉપજે, નરક, તીર્થંચ, દેવતા અને મનુષ્ય એ ચારે ગતિમાં જરા, મરણ, રાગ, શાક આદિએ કરી શાકભર્યાં સ*સારમાં ઘણા પચેપમ-સાગરાપમ સુધી, અનાદિ અનત અને દીઘ ઢાળવાળી એવી ચાર ગતિરૂપ સંસાર અટવીમાં એ સેહને વશ પડેલા જીવા વારવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મચર્યના ફળવિપાક એવા પ્રકારના છે. અબ્રહ્મચર્ય ઇહલેાકમાં અને પરામાં અલ્પ સુખ આપનારૂં અને
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy