________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પ્રકારના ગ્રાહ, દિલિ, વેઢક, મંડુક, સીમાકાર, યુલક એ પાંચ પ્રકારના ગ્રાહ, સુસુમાર એ વિગેરે અનેક જાતનાં જળચર,
સ્થળચર – મૃગ, ર૩ જાતિને મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, સાબર, ગાડર, સસલાં, વનચર પ્રાણી, ગેધા, રહિત, ઘડા, હાથી, ઉંટ, ગધેડા, વાંદરા, રોઝ, નહાર, શિયાળ, નાના ભુંડ, બિલાડા, મોટા સુઅર, શ્રીકંદલક, આવત, લોમડી, બે ખરીવાળા પશુ, એક જાતિનાં હરણ, પાડા, વાઘ, બકરા, ચિત્રા,એક ખુરી વિશેષ જીવ, કુતરા, તરસ, રીંછ, શાલ સિંહ, કેસરી સિંહ, ચિલ્લાર, વગેરે ચતુષ્પાદ જાનવરો.
ઉરપર:–અજગર, ફેણ વિનાને સર્ષ, દષ્ટિવિષ સર્પ, મકુલીક સપ, ફેણ ન માંડે તેવા સપ, કાકેદર, દર્ભકર, ફણધર, અસાલી સર્પ, મહેરગ, ઈત્યાદિ અનેક પ્રકા૨ના ઉપર.
ભુજપર –હીરલ,સંરંગ, સેહ,સેલ્લગ, ઉંદર, નળી, કાચીંડે, કાંટાવાળે શેળે, મુખ સરખે જીવ, ખીસકેલી, ચાતુપદ, ગરોળી, એ સર્વને સમૂહ ભુજપર છે.
ખેચર હેંસ, બગલા, બતક, સારસ, આડા કે સેંતીકા પંખી, કુલલ, વેજલ, પારાપત, કીવ, પીપી શબ્દ બોલનાર, કત હંસ, પગ અને હે કાળા હોય તેવા હું, ભાસ, કુલીકેસ, ઢાંચ, દગતુંડ, ઢેલ, સુઘરી, કપીલ, પગનાક્ષ, કાડર, ચક્રવાક, ઉટકોસ, ગરૂડ, પંગુલ, પોપટ, ઢળાવાળે મેર, કાબરી, નંદીમુખ, નંદમાણુકર, કેરંગ,