________________
અપરિગ્રહ
૧૫૧
શુભ-અશુભ (ગીધ) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મનવચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્રિનું રૂંધન કરનાર હાઈ ધર્મને આચરે છે.
ચોથી ભાવનાએ જિવાઈદ્રિ (જીભે) કરીને મને જ્ઞ તથા મધુર રસાસ્વાદ લેતાં તેને સંવૃત્ત કરવી. (તે આસ્વાદ અને રસ કેવા ?) પકવાને, વિધવિધ પાન, ગોળખાંડના અને તેલ-ઘીનાં બનાવેલાં (જાત જાતનાં ભેજન, બહુવિધ લવણ રસાદિથી યુક્ત ભેજય પદાર્થો, મધુ, માંસ, બહુ પ્રકારના મૂલ્યવાન ભજન પદાર્થો, દૂધ, દહીં, સરક (એક જાતનાં પુલ)ને મઘ, ઉત્તમ પ્રકારની મદિરા, સીધુ અને કાપિસાયણ ( એ બેઉ જાતની મદિરા), અઢાર પ્રકારનાં શાક, અને બીજાં બહુ પ્રકારનાં ભજન, મનેઝ વણ–ગંધ-રસ-સ્પર્શવાળાં દ્રાથી મિશ્રિત કરેલા ભોજન પદાર્થો અને એવા બીજા અનેક જાતનાસજ્ઞ તથા મધુર રસેને વિષે સાધુએ સંગ કરે નહિ, રાગ-ગૃદ્ધિ-મેહ-લેભ-તષ-હાસ્ય-મરણ તથા મતિ કરવી નહિ. વળી જિહુવાઈદિયે કરી અમનેશ તથા પાપના કારણરૂપ આસ્વાદ અને રસ, જેવા કે રસરહિત, વિરસ (બગડેલ રસ) યુક્ત, લુખ્ખા, સત્વરહિત, ભજનપાનાદિના, વાસી, વિનષ્ટ વર્ણવાળા, કેહેલ, દુર્ગધયુક્ત, અમને, વિકૃતિવાળા, ફુગાઈ ગએલા (લીલવાળા), બહુ પ્રકારની દુર્ગધવાળા, તીખા, કડવા, કસાયલા, ખાટા, સેવાળવાળા જુના પાણીના જેવી ગંધવાળા અને એવા બીજા અનેક પ્રકારના અમનેણ તથા પાપરૂપ રસને વિષે