SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નથી, અપ્રીતિકારીનાં પાટ-પાટીઉં–શય્યા–સંસ્તારક–વસ્ત્રપાત્ર-કાંબળી-દંડ-રજેહરણ-બેસવાને પાટલો–લપટેમુહપતી-પાદવું છણાદિ-ભાજન-વસ્ત્રાદિ ઉપકરણ સેવા નથી, જે પારકા અપવાદ બોલતે નથી, જે પારકા દોષ ગ્રહણ કરતો નથી, પારકા (વૃદ્ધાદિના) નિમિત્ત જે કાંઈ જિનપાનાદિ) વહેરતો નથી, જે કેઈમનુષ્યને (દાનાદિ ધર્મથી) વિમુખ કરતો નથી, જે કેઈના દીધેલાને-રૂડા કાર્યને ઇનકાર કરતા નથી, જે (દાન) દઈને અથવા તૈયાવૃન્યાદિ કરીને પાછળથી પશ્ચાત્તાપ કરતું નથી, જે (મળેલાં ભેજનપાનાદિના) સંવિભાગ કરવામાં કુશળ છે, જે સંગ્રહપગ્રહમાં (શિષ્યાદિને ભેજન તથા જ્ઞાનનું દાન કરવામાં) કુશળ છે તેવા સાધુઓ આ વ્રતને આરાધી શકે છે. પાંચ ભાવનાઓ, પરદ્રવ્યહરણથી વિરમવાના વતનું રક્ષણ કરવાને અર્થે શ્રી ભગવાને સકળ જીવોને હિતકારી, પરભવને વિષે હિતકારક, આગામી કાળે કલ્યાણકારક, ન્યાયચુત, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવ: ચન કરેલું છે. તે ત્રીજા વતની પાંચ ભાવનાએ આ પ્રમાણે છે -- પરચહેરથી વિરમવાના વ્રતના રક્ષણને અર્થ પહેલી ભાવનાએ દેવકુળ, સભાસ્થાન (મહાજન સ્થાન), પરબ, પરિવ્રાજકનું સ્થાન, વૃક્ષમૂળ, બગીચે, પર્વતની કંદરા, હાદિકની) ખાણ, ગિરિગુફા, ચુને પાડવાનું
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy