SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આસુરી ગતિનું અને ચાંડાલ રૂપ (કિલ્વીષિ) દેવતાનું કારણ થાય (હાસ્ય તે તે અધમ દેવતાની ગતિમાં ઉપજવાના કારણ રૂપ થાય); તેટલા માટે હાસ્ય સેવવું નહિ. એ પ્રકારે મૌતે કરીને જે ભાવિત થાય તેના અંતરાત્મા હાથ-પગનયન-વનને સચત કરતા થયા સાધુ અને સત્યાવથી સપન્ન થાય છે. એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે ા નિધાન રૂપ થાય છે. એ પાંચે કારણે કરી સનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકાંએ (સત્ય વચન) ચેાગ મરણુપર્યંત ધૃતિમાન અને મતિમાન મનુષ્યે નિત્ય નિહવા ચેાગ્ય છે. અનાસવયુક્ત, નિળ, અછિદ્ર, અપરિસવિત, ફ્લેશરહિત, સ તીર્થંકરાએ અનુજ્ઞા કરેલું એવું આ બીજું સંવર દ્વાર કાયાએ કરી ફરસવાચેત્મ્ય, પાળવાચેાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાચેાગ્ય,પાર ઉતારવાચેાગ્ય, અન્યને ઉપદેશવાચેાગ્ય, અનુપાલન કરવાચેાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચાગ્ય છે. એ પ્રમાણે સાત પુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્યું, પ્રરૂપ્યું અને પ્રસિદ્ધ કર્યું છે; એવું આ સિદ્ધ શાસન પૂજનીય સદુપદેશિત અને પ્રશસ્ત છે.
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy