SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ વાંચી તેને સ સાર જાણી, તે સ વગત જયસેન રાજાને વિજ્ઞપ્તિ કરીને હુકમ લઈ અશ્વારુઢ થઈ ઝડપથી પેાતાને ગામ આવ્યે. હવે શૂર અને ચંદ્રકુમારના પિતા જે શત્રુજય રાજા તે શરકુમારના મારેલા ઘાયકી વેદનાત્ત થયેા કે શુકુમારને વિષે મત્સર યુક્ત થઈ કેટલાક દિવસે મરણ પામી કેઇ એક વનને વિષે હાથી થયે, પિતૃવધના પાપરુપ કલકિત કર્યું કરી જીવિકાના કરનાર, એવે તે શૂરકુમાર પણ દૈયેગે તેજ વનમાં કીડા કરવા માટે ગયેા. ત્યા હસ્તી થયેલા એવા પેાતાના પિતાએ પૂર્વભવના વેરથી તેને મારી નાચે. તે માને ત્યાં જ કોઇ એક ભિલ હતે, તેને પુત્ર થઇ અવતર્યું. તે ભિલ્લુના પુત્ર થયેલે શૂર મૃગલા માટે ગયે, ત્યાં પશુ વૈરથી તેજ હાથીએ તેને મારી નાખ્યા. અને તે હાથીને ખીન્ત કરાતાએ મારી નાખ્યા, એમ તે બન્ને જણ મરીને મહાટવીને વિષે એક હાથી અને બીજો વારાહ એમ એ જણુ થયા. ત્યાં તે જન્મને વિષે પણ પૂર્વ જન્મના વૈથકી કોધાધથકા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, તેવામાં કોઈ એક વ્યાધ આવી તેમને મારી નાખ્યા, તે પાછા વિધ્યાચલની અટવીને વિષે હાથીના બચ્ચા થયા, ત્યાં પણ પૂ વરના સ્મરણથી હસ્તીના યૂથથકી બન્ને જુઠ્ઠા થઈ ગયા અને પૂર્વની જેમ યુદ્ધ કરવા લાગ્યા, તેવામા ત્યા ભિન્ન લેકીએ દીઠા, કે તુરત પાશમાં નાખી, ગડુણ કર્યાં અને પર પરાના રિવાજ પ્રમાણે તેને રાજાને સાપ્યા, ત્યાં પણ પરસ્પર, પૂર્વ પ્રમાણે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતા એવા તે બન્નેતે જોઈને રાજાએ મેટા ષ્ટથી જુદા પાડવા. એવા સમયમા ત્યા કેવલીભગવાન્સમેાસર્યાં, ત્યારે તે તે નગરના જયસેન નામે રાજા વંદન કરવા માટે ગયે, અને ગુરુના સુખથકી દેશના સાંભળી પછી અવસર જોઈને રાજાએ આશ્ચય થકી પેાતાને ત્યા લડતા એવા તે બે હુ થીના બચ્ચાના પૂર્વજન્મના વ્યતિકર પૂછ્યા, ત્યારે કેવલી ભગવાને તેના પૂર્વજન્મનુ સં વૃત્તાંત કડી બતાવ્યુ તે સ ભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી પેાતાના પુત્રને રાજયગાદી પર એસાડી કેવલી પાસે જઈ ચારિત્ર ગ્રતુણુ કર્યુ. પછી શુદ્ધ ચારિત્રપાળીને તે રાજા સ્વ'માં ગયે. અને બન્ને હસ્તીયુથ મરણુ પામીને પ્રથમ નરકને વિષે નારકી થયા, ત્યા પરમાધામી દેવતાઓની કરેલી અત્યત વેદનાઓને અનુભવીને પાછા કુર્યાનિને વિષે પરિભ્રમણુ કરશે, માટે ડિસા થકી અનેક દેષા થાય છે અને દયાથકી અનેક ગુણા થાય છે, તેથી Rsિ'સાને સદા ત્યાગ જ કરવા. આ પ્રમાણે કરેલા ઉપદેશથી મેષ પામેલી તે સ સીએએ પ્રથમ યાવ્રતરુપ અણુવન અ’ગીકાર કર્યું . હું પૂર્ણ ચંદ્રકુમાર ! તે સમય મે વિચાર કર્યા, કે આ મુનિએ બહુ સારું કર્યું, કારણ કે આ સ્ત્રીએથી મારું બૈરુપ્સ વગેરે કાઈ પણ થશે નહિ' તેથી પ્રથમ મેં... આ મુનિની એકેક અંગમા પાચ પાંચ પ્રદ્ગાર કરવા ધારેલા છે, તે વિચાર છ ધ રાખી હવે તે મુનિને લાકડીના એકેક અંગમા ચાર ચાર પ્રદ્ગાર કરીશ? એમ જ્યાં હું વિચાર કરું છુ, તેવામાં તે પાછી ફરીને મુનિએ દેશના દેવાના પ્રારભ કર્યાં, તે જેમ કે કે શ્રાવિકાઓ ! સત્યવાણી જે છે, તે ધર્મ, અર્થ અને કામ, એ ત્રણે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy