________________
હવે તે સર્વ વૃત્તાંતને પૂર્વોક્ત સુરગને, સુવેગ નામે જે મામે હતો, તે સાંભળી ક્રોધથી હસ્તીનું રૂપ કરી, તે રત્નશિખ રાજાના પુરના ઉપવનમાં આવ્યું, તે વાતની ખબર રતનશિપને પડવાથી તે પણ હાથીને ગ્રડણ કરવા માટે શેડોક પરિવાર સાથે લઈને ગયો. અને અનેક રીતે તે હસ્તીને ઘણુ વાર રમાડી મંદિર કરી, જેવામાં ગલાપર ચડી ગયે, તેવામાં તો તેણે પિતાની શુંઢ તેને પકડવા માટે ઉંચી કરી, પરંતુ તે શુઢમાં પિતે ન આબે, તુરત વજનમાન કઠિન એવા મુષ્ટિદડથી તેની પર પ્રહાર કર્યો. તે વખત “તમેડદૂભ્ય” એ શબ્દ કહી ભમરી ખાઈ પૃથ્વી પર પડી ગયો. પરંતુ મરતી વખતે નમેહંદુલ્ય. એ શબ્દ કહ્યો, તે સાભળી રત્નશિખ રાજા કહેવા લાગ્યું કે હા હા ! ! ! મે કઈ સાધર્મિકને માર્યો ? અરે મેં પાપીએ અતિદુષ્ટ કાર્ય કર્યું ? જેનું મારે રક્ષણ કવુ જોઈએ, તેને જ મે નાશ કર્યો એમ ખેદ પામી તેને શાન કરી તથા શીત પવનથી કરી સાવધન કર્યો, અને કહ્યું કે અહો ભાગ્યશાળી પુરુષ ! તને ધન્ય છે? તું દહસમ્યકત્વ તવને જાણ કરે છે, કારણ કે આવા મરણ સમયમાં જે તે નમસ્કારનું સ્મરણ કરે છે ? માટે હે ભાઈ ! તુ મારે સાધર્મિક ભાઈ છે, અરે ! મેં તને દુષ્ટબુદ્ધિથી પીડા કરી, તેને અપરાધ તુ મારી પર કૃપા કરી ક્ષમા કરજે એવું વચન સાભળી શાત મન રાખી સુવેગનામે વિદ્યાધર બે, કે હે રાજન્ ! તમારે જરા પણ દેષ નથી. જેવું મેં આ દેડથી કર્મ કર્યું તેવું જ ફળ મને તુરત આ લેકમાં જ પ્રાપ્ત થયું ? પણ હે સુજન : તે ઠીક જ થયું છે, કારણ કે હવે એ મારે પાછું ભોગવવું જ પડશે નહિ ? કારણ કે કર્મ ભેગવ્યા વિના તે જીવને છૂટકે જ નથી? એમ જાણીને પણ અજ્ઞાની પ્રાણું પાપ કરે છે. કેની જેમ કે જેમ મિષ્ટ વચનથી પ ન કરતો એ બીલાડા પિતાનીપર લાકડીને પ્રહાર થશે? તે જાણતો નથી. માટે તેમા હે રાજન્ ! તમારો કાંઈ દેષ નથી તમે કાંઈ પશ્ચાતાપ કરે નહિ વળી મારી હુ કથા કહુ તે સાંભળે આ વૈતાઢય પર્વત પર ચક્રપુર નામે નગર છે, તેને સુગ વિદ્યાધર નામે હું રાજા છું. મારી બેનને પુત્ર સુર નામે તે ના હોવાથી તેના પિતાએ રાજ્ય આપ્યુ નહી, અને મોટા શશિવેગ નામે પુત્રને રાજ્ય આપ્યું. તો તે સુરગ મારી પાસે આવી કહેવા લાગે મારા મોટાભાઈને મારા પિતાએ રાજ્ય આપ્યું અને મને ન આપ્યું માટે તે રાજ્ય મને મળવું જોઈએ. તેમ કહેવાથી મેં તેની સહાયતા કરી શશિ કુમારને તેના પિતાના આપેલા રાજ્યથી ભ્રષ્ટ કર્યો, અને તે રાજય મેં મારા ભાણેજને અપાવ્યું, ત્યા મે સાંભળ્યું જે “શશિવેગ રાજાનું જે રાજ્ય તેના ' નાના ભાઈએ મામાની સહાયતાથી લઈ લીધુ છે, તે રાજ્યને શશિવેગ રાજા, હાલ થયેલા રતનશિખ નામે પે તાના જમાઈની સહાયથી પાછે પ્રાપ્ત કરશે તે સાંભળી વળી પણ મારા સુરગ નામે ભાણેજના રાજ્યના રક્ષણ માટે મેં હાથીનું રૂપ લઈ, તમને જ મારવાને દવિચાર કર્યો કે તે શશિવેગ રાજાના જમાઈને જ હુ ગજરૂપ ધારણ કરીને મારી નાખુ તે મારા ભાગિનેયને પછી અવિચલ રાજ્ય પ્રાપ્ત થાય તેમ વિચાર કરી ઈર્ષાથી હું તમને