SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ આન્યા. તે વખતે તે રત્નશિખે પણ તે હસ્તીને ઘેાડીવાર રમાડીને જેવામા પેાતાને વશ કરી લીધા. તેવામાં તે આકાશમાંથી સુગ ધમય, અને જેને સુગંધ લેવા માટે ગુજારવ કરતા ભ્રમરાએ પછવાડે ફર્યાં જ કરે છે, એવી પુષ્પની માલા, તે રત્નશિખ રાજાના ગલામા અચાનક આવીને પડી. તે જોઇને વિસ્મય પામતા એવા તે રાજાએ જયા ઊચું આકાશ સામું જોયું. ત્યાં તે આકાશમા ચાલતી એવી કમલસમાન નેત્રવાળી સ્ત્રીઓને દીઠી. અને તેનું ભાષણ પણ સાંભળ્યુ કે અહે। હું સારે વર વર્ધા,” પછી રત્નશિખ રાજા પણ મદ હુસતા થકે વિસ્મય પામી પેતે વશ કરેલા પ્રૌઢ હાથી પર બેસી સ્થિરાસન થઇ પુષ્પની માલાથી શે।ભાયમાન છે. સ્કધ જેવું એવે થકે ઉત્તરદિશા પ્રત્યે ચાલ્યે. તેવામાં તે તેને થાડીક જલની તૃષા લાગી, તેથી તે વિચારવા લાગ્યા જે અહિ કયાંથી જે જલાશય હાય તે હું જલ પીવુ ? એમ વિચારે છે, ત્યાં તે પશ્ચિએર્થી સકુલિત, શાભાયમાન છે જલકુટ જેમા, ઉત્તમ જલવાયુ અને ઝુમરાજિથી વિરાજિત તટવાણુ એવુ એક સરોવર નજરે પડતુ, ત્યાં તે તે સરેશ્વરને વિષે હાથી સ્વત· ગયે, જઈને જલપાન કરી તેમાં જલકીડા કરવા લાગ્યા, રાજા પણ તે ગજથી ઉતરીને સરેાવરમાં પડી મત્સ્યની પેઠે તરતા તરતા તે તક્ષાવના કાંઠા પર આળ્યે, તેવામાં તે તેના કાડા પર રહેલી એક સ્ત્રીએ તેને સુંદર ફુલે તેજસ્વી અને મનેહુર એવા વિભૂષણેાએ કરી વિભૂષિત કર્યાં. તથા પુષ્પ, વિક્ષેપન, તાખૂલેાથી કરી તેના સત્કાર કર્યો અને મધુર ભાષણે કરી કહેવા લાગી કે હે પૂ દેવ ! આપના આગમનથી હું ઘણી જ ખુશી થઈ છું. તે વચન સાભળીને રત્નશિખ રાજી કહેવા લાગ્યા કે હું મનિનિ ! તમે મને અપૂર્વ દેવ કહ્યો, તે અપૂ દેવપણુ મારામાં શુ દીઠું? ત્યારે સ્ત્રીએ કહ્યુ કે હું મડ઼ારાજ ! દેવતાએ ઘણા વખત સેવન કરવાથી નિવૃત્તિને આપે છે તથા નથી પણ આપતા ? અને આપે તે તે નિવૃત્તિ મારી સખીને દન માત્રમાંજ આપી દીધી, માટે આપ અપૂર્વદેવ કેમ નિડું? તે સાંભળી રત્નશિખ ખેલ્યુ કે હે સુશ્રુ 1 તે તમારી સખી કયા છે? અને તેણે મને કયારે જોયે ? આ ઉક્તિ સાંભળીને તે સ્ત્રી ખાલી કે હું સ્વામી ! હું તમને કટ્ટુ, તે સ્થિર ચિત્તે સાંભળે, અઢીંથી ઉત્તરદિશામાં રજતાયનામે એક શ્રેષ્ઠ પર્યંત છે પૂર્વ પશ્ચિમના સમુદ્રને વિષે અવગાહન કરીને રહેલા છે, તે કેવા દેખાય છે? કે જાણે પૃથ્વીને માપવાને દડજ હાય નહિ ? તેની ઉપર સુરસ ગીતનામે એક નગર છે, તે નગરને વિષે સકલ જનની આશા પૂર્ણ કરનાર અને રિપુજનને નાશ કરનાર સુરણુ નામક એક વિદ્યાધરેશ્વર રહે છે. તેને સ્વચ પ્રભ અને મડાપ્રભ્ર નામે એ સ્ત્રીઓ છે. અને શત્રિવેગ ને સુરવેગ નામે એ પુત્રો છે, તે વિદ્યાએ કરી આશ્ચર્યકારક છે. હવે સુરણુ વિદ્યાધર જે તે, તેણે તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી શિવેગ નામે પેાતાના જે પ્રથમ પુત્ર હતા તેને રાજ્ય સોંપીને રવિતેજચારણ િની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. હવે શિવેગ રાજા રાજ્યભાર ચલાવે છે, તદન'તર તેના સુરવેગ નામે નાના ભાઈ હતા, તે પેાતાના ભાઈને મળેલા રાજ્યને
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy