SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ક . ક્રમવાળા રવિતેજરાજાએ કહ્યું કે, ભે ભે રાજકુમારીશ! પોતાની મત્યનુસારે વરમાારાપણુ કરી, યથેચ્છ વરને તે કન્યાએ સ્વીકાર્યાં, તેમાં વળી તમ રો પરાભવ અને અપમાન શુ યુ? પચ શબ્દના વાજા વાગતે જે હાથીએ જેની પર કલરા ઢાળ્યેા હાય, અને જે પચે કબૂલ કરેલા હાય, એવા કોઇ મનુષ્ય રાજગાદી પર બેસે, અથવા કાઈ કન્યા કદ ચિત્ તેવા પુરુષને વરે, તે ખીજાએને તેમાં રીષ કરવાનુ શુ કાણુ છે? કઇજ નRsિ: તથાપિ જો તમારા શરીરમાં અજીણુથી થયેલા કાપવર બલવાન્ થયેા હાય, તે આ વૈદ્ય એના અમે તમેને યુદ્વરુપ લંધન કરાવીએ ? તેવામા તે। દેવરથકુમાર મિત્ર આવ્યે કે ભે ભે રાજકુમારે ! મિથ્થા વૃથાભિમાને કરી તમે પેતે જ પોતાને સકલંક ન કહેા. ઠારણુ આ કુમાર જે છે, તે પણુ રાજકુમાર જ છે, પરંતુ તે પામર પ્રાણી નથી. આ કુમાર તેા કેવા છે? તે કે સર્વાંત્તમનુણેથી યુક્ત છે, મુક્તાફેલની પેઠે સ્વચ્છ અને સ્થૂળાકાર છે, તથા મુક્તાલના હાની પેઠે ગુણુનુ સ્થાનક છે. અહીં મુક્તાફલના હાર, ગુણુ એટલે દેરીનુ સ્થાનક છે. તેમ આ કુમાર પશુ શુશેનુ આલય છે. વલી વિદ્યાધરની પેઠે સારી વિદ્યાવાળા છે, ચંદ્રમાની પેઠે ઉત્તમ કલાવાન છે, તાપે કરી સૂ સમાન છે, ગાંભીચે કરી પત્ર પવને વિષે સમુદ્રસમાન છે, દાને કરી સુરતતુલ્ય છે, માટે અમારા સ્વામીને તે માનનીય છે અને આ વીણાધરના લગ્ન કરી સત્ર મહેાટા આનંદ થશે, માટે તમારે અમારી પર કોધ કરવા ચેાગ્ય નથી જ્યારે પુણ્યદય સારી હાય, ત્યારે તેવી કન્યા વરે છે, અન્યથા તેમાં કાંઈ કેાના ઉપાય ચાલતા નથી. એમ કરતા જો આ કુમાર સાથે તમે વિરેધ કરશે, તે તે વાધ તમારે આગળ જતાં અત્યંત દુસડ થાશે. વળી તમને તે વિષ કેવેશ થશે ? તે કે કાપેલા નાક પર ક્ષાર ભરાવા જેવા થાશે? આ પ્રકારનાં દેવથકુમારના મિત્રના કાનને અતિ કટુક લાગે એવાં વાકયે સાભ1 રાજાએ સર્વાં એકક્રમ લડવા તૈયાર થઈ ગયા, તે દેખી રિપ્રેઝેજ રાજા પણ તે રાન્તએની સામેા લડવા તૈયાર થયે તે વખત દૈવરથ કુમારે કહ્યુ કે હું સુભટ ' જુએ આ રણનું કૌતુક હમણાં હું તમને દેખાડું છુ ? એમ કંડેને કે રથમાં બેસી યુદ્ધ કરવા લાગ્યે. અને દુશ્મનાની સામે ખાણેા નાખતે થકે તીક્ષ્ણ એવા શત્રુના ધનુષ્યાને કાપી નાંખે છે તથા ખતરાને પણ તેડે છે. કેાઈની દાઢી અને મુદ્દે તેને ચુડે છે. એવી રીતે સેનામાં યુદ્ધ કરતા દેવરથ કુમારે પ્રાળ શત્રુઓના હાથી ઘેાડા, પાયદળ વગેરેના ખાણેથી કરી ઘણુ વાળી દીધે. એમ શત્રુની સેનાનુ ભંગાણ પડયુ, તે સમયે શત્રુએ વિચારવા લાગ્યા જે આ એકલે। દેવરથકુમારે આપણી સ સેના હણી નાખી ? એમ વિચારી લજજા પામેલા એવા શત્રુએ સંગ્રામને ઝુકતા નથી ? તે વખતે તે શત્રુઓને મારે વૈક્રિયવિદ્યા થી નાગપાશે કરી યુગપત્કાલે ખાધી લીવા, તેથી તે સર્વે દુશ્મને પૃથ્વીપર સૂઈ ગયા. તેવું તે દેવરથકુમારનું ચિત્ર જોઇને વિતેજ રાજા અતિઆશ્ચય પામી તેના મુખ સામુ” જોઈ કહેવા લાગ્યું કે અરે, આ મહાપરાક્રમી પુરુષ કાણુ છે? તેવામા તે કુમારના મિત્ર
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy