________________
હે
છે. છતાં રાજા સમજતા નથી, તેથી છેવટે રતિસુંદરી મરણુ અગીકાર કરી એ પરવાઈથી રાજાને કહે છે. હું મૂઢ તુ જાણુતા? જે પુરુષ પરસ્ત્રીને ઈચ્છે તે અધમતર જાણવા જોઇએ રાજા કહે છે. મારી કષ્ટમા પડી દુ ધમય દુલ એવી કાયા ઉપર એટલા બધા રાગનું કારણ શું છે? ત્યારે રાજા કહે છે. તારું શરીર દુખ્ખા છે પણ તારી ચક્ષુ ઉપર મેહ્નો છું. એવું સાંભળી ખાઈએ શીયલ રાખવા માટે ખીન્ને ઉપાય કાઈ બુદ્ધિમાં ન આવ્યું તૈી શીયલ પાલવાને શરીરને પશુ તૃણુ માત્ર સમજીને છરીથી ચક્ષુ ઉપર ઘા કરી આપે કાઢી રાજાના મુખ આગળ મૂકીને ખાઈ કહે છે તમને જે નેત્ર વાહલાં છે તે ગ્રાણ કરી બાકી શરીર તા દુલ છે તે પાપનુ હેતુ છે તે ચક્ષુ કઢી તેથી રાન્ત ખેદ પામ્ચા. તે સ્રીની ઉપરથી રાગ ઉતરી ગયા. ત્યારે દુખ પામીને રાજા તેને કહે કે, હૈ સુદરી ! એ કષ્ટકારી, દારુણુ, દુષ્ટ કમ તે શુ કીધુ ? એ તને અને મને બન્નેને દુખદાયી થયું,
ત્યારે રતિસુ દરી કહે છે. એથી તમને અને મને આ ભવ તથા પરભવમાં આંખા કાઢતાં સુખદાઈ થયું, તારો રાગ વિકાર મટચે, અને મારું શીયલ પણુ રહ્યુ.
હું રાજન્ ! પરસ્ત્રીના સંગ જે કરે તેને માનની હાણી, આયુષ્યની હાણી, ધનની હાણી, એટલુ ફૂલ હિલેાકમાં પામે. અને પરલેખમા દુખી દૌૉગી થાય. મારુ રુપ ોવાથી તારા આત્માને પાપની પ્રાપ્તિ થઈ, તેથી હું તને શું મુખ દેખાડુ ? તે માટે હું આંધળી થઈ પણ તારા આત્માને દ્રુતિમાં પડતા રાખ્યા એવી દેશના રતિસુ દરીએ દીધી.
તે વિષય વિકારને હણુનારી એવી વાણી મહેદ્રસિંહ રાજા સાભળીને કહે છે. હું એન ! તમે સવ' સતીઓમાંડે શિરાણિ છે, હું નિરંતર મડ઼ા અપરાધી, મહાપાપી, છું, તે માટે હે સુ દરી ! મને યુક્ત હોય તે આદેશ આપે તે સમયે રતિસુ દરી કહે છે, જે તમે તમારા આત્માનું હિત જાણુતા હૈ, પરભવના દુઃખથી ભય પામતા હા, તે પરસ્ત્રીના ભેગના ત્યાગ કરે. જેથી તમારી ભવની ભ્રમણુતા ટળે. તે રાજાએ પાપને પશ્ચાત્તાપ કરીને મનમા દાઝના થકા અંતરંગથી પરસ્ત્રીના ત્યાગના નિયમ લીધે, તે રતિસુ દરીને ગુરુણીની પેઠે માનતે હતેા, ત્યાર પછી તે રાજા મનમા દુખ ધરવા લાગ્યું કે, મે અનાય 'પાપીએ એ મહાસતીને અન નિરપરાધ કષ્ટ ઉપજાવ્યું. હું પ્રભુ ! હવે એની ચક્ષુ કેમ આવે ? એવું વિચારી શાસન દેવીને સંભારતા હતા.
તે વખતે તે રતિસુ ંદરો ચક્ષુની વેદના અણુવેદતી, એકાગ્ર મનથી વીતરાગનુ ધ્યાન ધરતી હતી, શાસન દેવીનું આસન કમ્પ્યુ. અવધિજ્ઞાનથી સતીનું મહાકષ્ટ જાણી વિમાનમાં આવીને તે સંતીની વેદના ટાળી, ચક્ષુ નવી આપી, તત્કાળ તેને નવાં નેત્ર કીધાં, તેને મહિમા વધારીને દેવતા પછી નાટક કરી સતીના ચરણે નમીને સ્તુતિ કરતા હતા પછી સતીને
જય જયકારી સ્વસ્થાને ગયા.