SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ એ સમયે નદનપુર થકી ચદ્રરાજાએ પરદેશી લેકના સુખથકી રતિસુ ંદરીના રૂપનુ વર્ણન સાભળી પાતાના પ્રધાનને મોકલ્યા. તે રતિસુંદરીના પિતાએ જાણ્યુ', એ કન્યા ભાગ્યવતી છે. જે રાજાએ સામી માગી. તે પિતાએ આદરસહિત સાક્ષાત્ લક્ષ્મીની પેઠે પે તાના પ્રધાન સાથે ચદ્રરાજાને પરણાવવાને પેાતાની પુત્રી સામી માકની. તે રાજાએ સારા એવા માટા મહાત્સવથી રતિસુ ંદરીનું પાણીગ્રતુણુ કીધુ, તે રતિસુ દરી સ` કલાએ સ‘પૂર્ણ છે અને ચદ્રરાજા પણ સુન્નતી શીયલવંત છે. તે જેમ ચંદ્રમા જ્યેનાની કાતિથી શેભે, તેમ તે ચકરાજા રતિસુ દરી કન્યાથી શેાભે છે. તેવા સમયમાં કુરુદેશના રાજા મહેન્દ્રસિ કે સાંભળ્યુ કે ચન્દ્રરાજાની પાસે રતિસુ દરી રૂપવતી સ્ત્રી છે તે મને મલવી જોઈ એ માટે દૂત મારફતે કહેવરાવ્યુ` કે જુની પ્રીત–સંબંધ રાખવેા હોય તેા રતિસુંદરીને શીઘ્ર માકલી આપે તે સાંભળી, : તે ચંદ્રરાજા રાષત્રત થઈ ત્રિવલી ચડાવી કૃત પ્રત્યે કહે છે કે, હે ત ! * પુરૂષ પરીલ પટ છે, તે રાજા નહુિ જાણુવે પણ તેને લંપટી શ્ર્વાન કહિએ. જેની માતાએ યોજનાંપણે કુશીલ સેવ્યુ` હાય, તેના પુત્ર એવા કુપુત્ર કુશીકીયા ઉપજે દ્રુત ! તું નથી જાણતા જે પેાતાની સ્ત્રી કેાઈ મેકલતે હશે? સર્પ જીવતા કેઇ સપના માથાની મણી લઇ શકે? તે દૂત ફરી કહે છે, હું રાજન્ ! પુત્ર તથા ચાકર હણાતા પણ જો ધન અને રાજય, રહેતુ હાય તેા તે રાખીએ, તથા ધન, રાજ્ય અને સ્ત્રી દેતા પણ જો પેાતાના આત્મા રહેતા હેય તે તેને રાખીએ, પણ પેાતાનેા જીવ જાય તે ટાણે નારીને રાખીએ નહિં, તે પણ તારી સ્ત્રી લેશે. એમ તે કહ્યું, ત્યારે ચદ્રરાજાએ દૂતને અપમાન કરી કાઢી મૂકો. તે પશુ મહેન્દ્રસિહ રાજાની આગળ આવીને રાજાને વધુ ક્રોધ ચડે, તે રીતે વિશેષે વધારીને વાર્તા કહી તે વાર્તા સાંભળી મહેન્દ્રસિંહ રાજા કપાત કાળના સમુદ્રની જેમ ક્ષેાભ પામી, ઘણુ' લશ્કર હાથી ઘેાડા, તેમજ પાયદળના સમુદાયને લઇ તે ચંદ્રરાજાની સ્ત્રી લેવાને ચાલ્યું. તે ચંદ્રરાન્ત પણ તેને આવતા જાણી ગજ, અશ્વ, થ, પાયદળ ચતુર ંગી સેના સહિત પેાતાના દેશની મર્યાદાથી સામે આવ્યે. તે એ રાજાનાં સૈન્ય સામા થયાં. સુભટાએ મહાયુદ્ધ સ ગ્રામ કર્યાં. દીનપણું મૂકીને શૂરવીર થઈ સગ્રામ કરતા હતા. એમ યુદ્ધ કરતાં મહેન્દ્રસિંહ રાજાના સૈન્યે ચદ્રરાજાના લશ્કરને જીત્યું. ત્યારપછી ચંદ્રરાજા કાપ કરી સિંહનાદ કરતા રથમાં બેસી પોતાની સેના લઈ ક્ષણમાત્રમાં મહેન્દ્રસિંહના સૈન્ય સાથે લડતા હતા. ત્યા જેમ સિહુ ગુજઘટાને ઉડાવી નાખે તેમ ત્યાં શત્રુની સેનાને તેણે હરાવી. ત્યારે મહેન્દ્રસિંહ રાજા પેાતાનુ સૈન્ય ભાગ્યું જાણી પાતે કાળકૃતાંતની જેમ નિજ઼પ્રાણને પણ અવગણીને ચંદ્રરાજાની સામેા આવ્યે ત્યાં આકરા સંગ્રામ થયા, ચદ્રરાજાનું લશ્કર નાડું, તે મહેન્દ્રસિ ંહ, ચદ્રરાજાને ગદ્યાના ઘાએ આકુળ વ્યાકુળ કરી પકડી લીધે. ભલુ ભત્રુ તે યુદ્ધ કીધુ. એમ પ્રશંસા કરીને પાંતના પ્રધાનને સાંચ્ચે. અને ખૂબ ખૂશ થયે, પોતાની ઈચ્છા - પૂરી કરવા તે,
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy