SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ છતાં કેમ બીજા સ્વામિની ઈચ્છા કરે છે ? એ મને મોટું આશ્ચર્ય થાય છે, માટે જે સત્ય હોય તે મને કહો. ત્યારે મંત્રી કહે છે કે, તમારી આજ્ઞા હોય તે તેમ તમને યથાતથ્ય હું કહું. આ નગરીમાં શ્રકેતુ નામે રાજા હતા. તેને પિતાના વંશને વિષે જા સમાન એવી જયંતી નામે ૨ હતી તેની સાથે તે રાજા કામે ભેગનું ” સુખ તથા એ ધરતીનું રાજ્ય ભગવતો હતો. એકદા રાજા, સભા ભરીને બેઠા હતા ત્યારે , રાજાએ એવી વાત પૂછી કે, એ નગરમાં ઠાઈ સુખી પુણ્યવંત હશે. એ નગરને વિષે * સુખીમાં સુખી એક વ્યવહારીયા પુત્ર વિનયંધર નામે કામદેવ જેવો છે અને ધનદ * સમાન ધનવંત છે, તથા બુદ્ધિથી તે જે વિબુધને પણ આનંદ ઉપજાવે તે છે, તેને ચાર સ્ત્રીઓ સુર સુંદરી જેવી છે ચારે પતિવ્રતા તેમ મહા ચતુર છે. એવી પ્રશંસા તેની - કીધી એવું તે સ્ત્રીઓનું વર્ણન સંભાળીને રાજા તે સ્ત્રીઓની ઉપર આસક્ત થયે. નજરે કોઠે જે રાગી ન થાય, તે રાજા સાંભળવાથી રાગી થયે, યદ્યપિ રાજા ધર્મવંત હતા, તથાપિ તક્ષણ અંતરમાં અધમી . જે કામને વશ થાય તે વિપરીત પણે શું ન થાય ? - હવે કામાતુર થયે થકે તે રાજા વિચારે છે, જે હું તે પરસ્ત્રગ્રહણ કરૂં તે કુલને - કલંક થાય, તથા પરસ્ત્રી ને એવું તે કોમજ્વર બાળે. “એમ એક બાજ નદી અને એક બાજ, વાઘ” એ ન્યાયે એવા દુખમાં રાજા આવી પડે એમ ચિંતવતે થકો ઉપાય મ વિચાર્યું કે હું પુરનાં લેકને વિપ્રતારીને એ વાણુંયાને જોરાવરી કરી બલાત્કારે ગ્રહું તે લેકમાં નિંદાગ ન થાય. એવું એકાંતે રાજાએ ચિંતવીને પિતાના પુરોહિતને કહ્યું કે, તમે વિનયંધર શેઠ સાથે કપટરૂપ મૈત્રી કરો. પછી તે ઉપાધ્યાયની પાસે એક ન ગ્લૅક લખાવંને રાજાએ આપે, અને પહિતને કહ્યું કે તું કઈ પરા રીતે કરી એ લેક શેઠના હાથે લખાવીને ગુપ્તપણે મને આપ. રાજાની આજ્ઞા પ્રમાણે પુરોહિતે વિનયંધરની પાસે ભેજપત્ર ઉપર તે શ્લેક લખીને રાજને આપ્યો. તે બ્લેક વગિાગ્નિ તપ્તસ્ય, મૃગાક્ષ રતિપંડિતે નિશાસહસ્રયમેવ, ચતર્યામાપિ મેડજનિ અર્થ: રતિ સંભામાં પંડિત એવી છે મૃગાક્ષ ! તારા વિયોગથી તપ્ત થયેલી એવી મારી રાત્રી ચારપ્રહરવાલી હતી, તે પણ તે સહસ્રયામ સરખી થઈ છેવિનયંધરે લખેલે લૅક હાથમાં આવતાં જ રાજાએ પૌરજનને તેડાવીને કહ્યું કે, અહ નાગરિકજને ! વિનય ધરે એ કામલેખ મારા અંતઃપુરને વિષે કલ્ય. તમે એ લિપીની પરીક્ષા કરે, તે સાચું હોય તે મને કહે. લેકેએ બ્લેકના અક્ષર જોઇને રાજાને કહ્યું, અક્ષર તે વિનયંધરના જેવા દેખાય છે, પણ તે એવું કામ કરે નહી. હંસ પક્ષી નિત્ય મેતીને આહાર કરે છે, તે કયારે પણ કાદવમાં પાણીને અડે નહી. માટે એ કેઈએ કપટજાલ કર્યું છે. એમ કે એ કહ્યું તે પણ તેમ ન માનના વિષયરૂપ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy