SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ અર્થ – પૃથ્વીતલરૂપ આકાશસ્થાનમાં ભવ્યરૂપકમલેને વિકસિત કરતા, દુસ્તમ એટલે મિથ્યાત્વરૂપ જે અંધકાર, તેને નાશ કરતા, ઉત્તમ એવા ઉપકાર કરવારૂપ છે વિલાસ જેમને, દુરાગ્રહિંજીનું ગ્રહણ કર્યું છે જેણે અર્થાત્ મિથ્યાત્વીને પરાજય કરતા એવા તે પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કેવલિરૂપ રવિ અને ચંદ્ર, તે ઘણે કાલ વિહાર કરતા હતા તો નેહરહિત, ઉત્તમગુણવાનું, જગદ્દાધરને વિષે સમસ્તવસ્તુને પ્રદીપની પેઠે પ્રતિભાસ કરતા, સદા નિર્દોષી, સમ્યગષ્ટિજીવોને સુખદાયક એવા તે બને કેવલી, આયુક્ષય ઉપજાવી, સુસ્થાનકે શૈલેશીકરણે શુકલધ્યાને સર્વ કર્મને ખપાવી, અપૂર્વદીપકની જેમ નિર્વાણપદને એટલે અજરામર, નિરાલંબ, અવિનાશિ, પરમાનદમહોદય એવા સુખને પામ્યા રા માટે કવિ કહે છે, કે હે ભ! ક્ષાંત્યાદિરૂપ છે મુક્તાફલો જેમાં અને શીલાંગરૂપ છે રને જેમાં, તથા ઉત્તમ તપરૂપ જે મણિઓ, તેણે કરી વ્યાપ્ત, એવા ચારિત્રરૂપનિધિને જે જીવ ગુણ કરે છે, તે જીવ, પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઋષિની જેમ મુક્તિરૂપલક્ષ્મીને પામે છે ફા ઈતિ શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગરઋષિ કેવલજ્ઞાન પ્રાપ્તિમેશ્વગમનવર્ણનના મકાદ: સર્ગ અહિં શંખરાજા અને કલાવતીના ભવથી માંડીને પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના એકવીશ ભવ સપૂર્ણ થયા તેમાં આ એકવીશમે ભવે તે બને છેવ, મોક્ષે ગયા, આવા ઉત્તમકેટિના ચરિત્ર નાયકેના ચરિત્ર વાંચીને, સાંભળીને સંસારથી મુકત બનવા, સંયમમાર્ગને ગ્રહણ કરવા સકલ છવ શી પ્રયત્ન કરી મોક્ષમાર્ગને પામે, વર સ્મઃ પાત શાસનસમ્રાટ-આબાલ બ્રહ્મચારી કાપરડાજી અનેક તીર્થોદ્ધારક પરમપૂજ્ય આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પુનિત ચરણેમાં ફેટિ કોટિ કોટિ વદના, વંદના, વેદના,
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy