________________
૨૮૮
ઘરપર સુવર્ણકલશ યુક્ત ઘણી ધજાઓ ફરકતી દીઠી. ત્યારે પિતાના પુત્રોને પૂછવા લાગે કે હે પત્રો ! આ આપણું ઘરપર વજાઓ કેણે ? તથા કેમ ? તથા કેવા હિસાબે ચડાવી છે? તે સાભળી મતિગર્વિત એવા તે પુત્રો બોલ્યા કે હે પિતાજી ! આપ ગયા પછી . આપણા ભડારમાં જે રત્ન ભર્યા હતા, તે સર્વે કાઢીને અમે વેચી નાખ્યાં, અને તેનું દ્રવ્યો તેને હિંસાબે ધ્વજાઓ ચઢાવી છે ? જે લક્ષ્મીવાન જનની લમીથી ચદ્રમાસ માન ને ઉજજલ એવી કીર્તિ પ્રસાર ન થઈ અને તે હક્ષ્મી ઘરના ભે યરામાં પ્રચ્છન્નતેજ દાટેલી રહી છે તે લક્ષમીથી પણ શું? તે સાંભળી ધનદડી અત્યંત કોપાયમાન થઈ તેને કહેવા લાગ્યું કે હે કુલાચાર | હે કપૂત ! હે કુજન્મવાળાઓહે કુકમ છે !
આ તમે જે રત્નો વેચીને લમી લીચી, તે સર્વદમી, મારા એકર નના મૂલ્યની પણ નથી અને મારાં અતિ મૂલ્યવાન રત્નને, મૂર્ખ એવા તમોએ પાણીના પાડમાં ફે કી દીધા છે તેથી તમે સર્વે મારા ઘરમાથી જલદી બહાર નીકળો. અને ખબરદાર છે, જે મારા વેચી નાખેલા રસ્તે પાછા લાવી આપ્યા વિના ઘરમા આવ્યા છે તો? એમ જ્યારે તે ઘણુ જ ખી, ત્યારે તે સર્વપુત્ર, જેઓને વેચાતા રત્ન આપ્યાં હતા, તે લેકેને શોધવા માટે નિકળ્યા તેઓ આખી પૃથ્વીમાં શોધ્યા, પરંતુ જેમનું કાંઈ નામ ઠામ જાણતાજ ન હતા, તેથી તેઓ મળ્યા નહીં તે પછી રત્ન તે કયાથી જ મળે ? જ્યારે તેને તે રનના ગ્રાહકે ન મળ્યા, ત્યારે તે પાછો રખડીને પિતાને ઘેર આવ્યા. હવે કેવલી દૃષ્ટાંતને ઉપનય કહે છે.
હે ભવ્યજને ! તે શ્રેષ્ઠિને પૂર્વોક્ત રત્નના લેનારાઓ પાસેથી તે રસ્તે, કદાચિત દેવયોગે ઉપલબ્ધ થાય, પરંતુ આ જીવને જે આ મનુષ્યભવરુપ શુભસામગ્રી મુક્તિ પદ પામવાની જોગવાઈ, અને જિનધર્મ, પ્રમુખ પ્રાપ્ત થયા હોય અને તે જ હારી જાય. તે તે સર્વે તેને કેઈ કાલે મળે નહીં. મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થવું, સુકુલ, સુરુપ આરેગ્ય, આયુષ્ય, બુદ્ધિ, સર્વને અનુગ્રહ, ધર્મશ્રદ્ધા અને સંયમ એટલાં વાનાં જીવને આ લેકમાં મળવા દુર્લભ છે, તે માટે તમને પ્રાપ્ત થઈ એવી. મનુષ્ય જન્માદિક સામગ્રી, તેને તો કષાય તથા વિષય ભેગના ભેગથી હારી ન જશે અને હું ભળે ? મોક્ષમાં જવા માટે સંયમને સ્વીકારે આવા તે કેવલીના અમૃતસમ ન વચન સાભળીને ત્યાં બેઠેલા કેટલાક ભવ્યજ સાધુના અને શ્રાવકના ધર્મને પ્રાપ્ત થયા
હવે ત્યાં બેઠેલા પૃથ્વીચદ્ર કેવલીની માતા પાવતી રાણી. તે કેવલીને પૂછવા લાગ્યાં કે હે ભગવન અર્હદ્ધર્મને જાણતા એવા અમે સ્ત્રીપુરુષને તમારી પર અત્ય તટસ્નેહ રહે છે, તેનું શું કારણ હશે ? તે સાભળી કેવલી કહે છે કે હે માત ? આ ભવથી આગળના ભવમાં તમે પ્રિયમતી નામે રાણી હતા, અને આ મારા પિતા, તમારી સ્વામી જયરાજ નમે રાજા હતા. ત્યારે હું તમારે પુત્ર હર અને તેમજ વળી આભવને