________________
૧૯
મહિનામાં પચમહાજને ન્યાય કરી ન શકયા, તેથી રાજદ્વારે આવ્યા, ત્યાં પશુ બુદ્ધિવર્ત પ્રધાને વિચાયુ, તે વેળા રાજા હસીને ખેલ્યે કે, એ વિવાદ પ્રધાને ટાળ્યા કે ન ટાળ્યા ? તેણે કહ્યું હુજી ટાળ્યા નથી. એમ કાઇને બુદ્ધિ કામ કરી નહીં
ત્યારે ચારે ભાઈ દુઃખીઆ થયા થકા દેશાતર ચાલ્યા. મામા એક પશુપાલ ગામ આવ્યું. ત્યાં કાઇ બુદ્ધિવંત વૃદ્ધ પુરૂષ સભા જોડી બેઠા છે. તે સભા સમાજના સર્વે લેકને પ્રણામ કરી ચારે ભાઈ બેઠા. તે વખતે ચતુર પુરૂષે પૂછ્યું. તમે કયાથી આવ્યા ? અને આગળ ક્યા કામ માટે કયા જાશે ? એટલે ચારે ભાઇએ વૃત્તાત તે એક વૃદ્ધ પશુપાવ્ આગળ કહ્યું. તેથી તે બુદ્ધિવંત પુરૂષે હસીને કહ્યુ. તમારા નગરમાં તેવા કોઈ પતિ પુરૂષ નથી કે, જે એને પરામશ જાણે ? તે વેળા ચાર ભાઈ કહે છે કે, પિતા તે વાદ મુકી મરી ગયા. પિતાએ અમને વચ્યા. એ વાદ કાણુ ટાળે ? એવું સાંભળી બુદ્ધિવંત પુરૂષ ખેલ્યા હૈ પુત્ર, તમારા પિતા પડિંત ચતુર હતા, તમારા કલ્યાણકારી હતા, ડાહ્યો વિચક્ષણ હતેા તેણે જેને જે ચેાગ્ય હતુ તેજ ખરાખર વહેંચી આપ્યુ` છે. પણ તમે તેને પરમ અથ નથી જાણતા અને વિવાદ કરે છે. પિતાના કાંઇ દોષ નથી. તેના પરમાથ બુદ્ધિવંત પુરૂષ ચારે ભાઈને કહે છે—જેના કળશમા માટી છે, તેને ઘર, હાટ, ક્ષેત્ર સ આપ્યા છે. જેના કળશમા હાડકા છે, તેને હાથી, ઘેાડા, ગાય, ભેંસ એ સવ આપ્યાં છે. જેના કળશમા કાગળ ખેત છે, તેને ઉઘરાણી, વ્યાજુ ધન એ સ દીધુ છે. અને નાના પુત્રને અસમર્થ જાણી કહું ધન તેને આપ્યુ છે. હવે તમે ચારે ભાગ સભાળી જુએ. જે પિતાએ કોઇને આછું દીધું છે? જે માટે ધન તે વિજળીની પરે અનિત્ય છે. અતૂલની પેઠે અસાર છે. તે સારૂ શું કલેશ કરે છે ? પિતાના વચનથી માંહામાઢુ હિતભાવ રાખેા,
હવે ત્રણે ભાઈ, તે બુદ્ધિવંતને પગે લાગી. લઘુભાઈને આલિંગન દઈ આંખે આંસુ મૂક્તા કહે છે, હે વત્સ ! અમે લેભી થઇ તને ખેદ પમાડયો. તે સ` તમે ક્ષમા કરો, તે વખતે લઘુભાઈ તેમને પગે લાગી કહે છે કે, તમે મેટાલાઇ તે નાનાને પિતા સમાન છે તમને મે' ધન અર્થે અશાતા ઉપજાવી તે ક્ષમા કરો. ત્યાં ખધાએ પતિ પુરૂષને કહ્યું, જે પિતા મૃત્યુ પામ્યા માટે મૂઢ એવા અમે છીએ તેના તમે પિતાસમાન થયા. એમ કહીને તેમણે કદાગ્રહ મુક્યા. ત્યારે બુદ્ધિવ ́ત પુરૂષે કહ્યું કે, તમારા પિતા મૃત્યુ પામ્યા, માટે નાના ભાઇના તમે પિતાસમાન ગણાય, તમારે પિતા ચૂકે નહિં, તમે ધન અર્થે લઘુભાઇ સાથે ખેદ કર્યો, તે નીં ચાલ કરવી તમને ઘટે નહિં, પછી ત્યાંથી તે ભાઈ ાતાને ઘેર આવી. પિતાના લખ્યા પ્રમાણે ધન વહેંચી લઇ માંડે માં
*
'
અતિ સ્નેહવત થયા. તેમણે નગરમાં વધામણાં કીધાં. નવા જન્મની પેઠે હ પામતા હતા એવી કથા નિપુણ્ પુરૂષે કહી તે સભાના સ
t
લેાકેા સાંભળી, મસ્તક ધૂØાવી