SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ રપટ પરણી પતી પરિણી, પૂરા મનની આશા પછી ભલે સંયમ ગ્રહો, કરશું . નહિ, નિરાશ ૩ માત તાતની વાતને, ' વિનય કરી સ્વીકાર - ગુણસાગર મન ચિંતવે, વહશું સંયમભાર.' -૪ ઢાળ થી ' (ચાલ–ભારતકા ડંકા આલમ મે) આઠ કન્યાના માબાપને, હવહારી કહેણ કહાવે છે; ' અમ પુત્ર ખરેખર વૈરાગી, દિક્ષાની ભાવના ભાવે છે. એ લગ્ન કરી બીજે દિવસે, સંયમનાં પથે સંચરશે. ૧ તમ દુહિતાઓને સમજાવે, ને ઉચિત જણાતે પંથ ગ્રહ સુણી આઠ સુતાના માતપિતા, ચમકી ઉઠવા સૌનાં દલડાં, જે પુત્રીઓ પરણાવીએ તે, પરણી શું પામે સુખડાં? , ૨ એ વાત કરી પુત્રીઓને, સુણી વાત સુતા સર્વે બેલી, . . મહાપુણ્ય મળે એ વર વરશું, શા માટે કરે ચેલંચેલી , ૩ પ્રાણનાથ અમારે જે કરશે, તસ પાછળ પ્રિયા ડગ ભરશે. • સુણી વચન સહુ દુહિતાઓનાં, વ્યવહારી દિલ ક્ય હર્ષે. ૪ થઈ લગ્ન ઉત્સવની તૈયારી, શણગાર સજ્યા સૌએ ભારી; ગીત વાજિંત્ર વળી નત્ય કરી, લલકારે ગરી પ્રીત ધરી. પણ વરઘોડે ચઢયા છે વરરાજા, મળ્યા સાજન માજને ત્યાં ઝાઝા, વર નિરખી ન્યાઓ હરખી, મલી જેડી ખરે સરખે સરખી. ' ' ગુણસાગર માંડવે આવે છે, સંયમની ભાવના ભાવે છે શિવરમણ વરવા ચાહે છે, અંતરની જોત જગાવે છે. ૭ શ્રુત ભણશું ગણશું તપ તપણું, ને કઠણ કરમને પીલીશું , સદગુરુકને સંયમ લઈને, સમતા સાગરમાં , ઝીલીશું. ૮ ગુણસાગર ભાવના ભાવે છે, ત્યાં વર વહુ હાથ મિલાવે છે, કે ગુણસાગર ગુણશ્રેણી ચઢતાં, ચોરીમાં કેવળ પામે છે. ૯ નારી આઠે વુિં મુખડું જેતી, શું અગમ વિચારે પ્રાણપતિ +/અમ નાથ નગીના સાથ તિ, આદરશું સંયમ શુદ્ધમતિ૧૦ ગુણસાગર છે ગુણસાગરવર, એમ ભંવના ભાવે ચોરીમાં કે નારી આઠ થઈ કેવળનાણી, પીયુડાને હાથ મિલાવે ત્યાં. ૧૧
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy