________________
૨૩૮ તેવામાં આવ્યા કેઈએક જિનભગવાનનાં દર્શન કરવા આવેલી જિનયુ દરનામે શ્રાવિકા હતી, તે રાણી પાસે આવી. અને રાણીને પૂછયું કે હે સુંદરાંગિ ! હે માધમિંકે ' તમે કોણ છે? અને કયાથી આવ્યાં છે? આવા વચન સાંભળી તે રાણીને પિતાનું સર્વ દુઃખ સાંભળી આવ્યું, તેથી હૃદય ભરાઈ આવવાથી તેને કાંઈ પણ ઉત્તર ન આપતાં તે દન કરવા લાગી. ત્યારે તે જિનસુદરી શ્રાવિકોએ વિચાર્યું કે અહી આ સ્ત્રી તેના શરીરના દેખાવ ઉપરથી કેઈ ઉત્તમ કુલની સ્ત્રી હૈય, એમ જણાય છે ? અને વળી તેને કઈમેટી ઓક્ત એવી હોય એમ લાગે છે' એમ વિચારી તે શ્રાવિકા કહેવા લાગી કે હે મહાનુભાવ ! આ સંસારને તમે અનિત્યજ ભાવે. અને વારંવાર વિતરાગનું સમરર્ણ કરે. હૈ બહેન 1 શરીરને સંતાપ કરનાર, તથા જેથી નવાં કર્મ બંધાય છે, એવા સદનથી શું વળવાનું છે? હ સુ દરિ! અનંતદુખાત્મક એવા આ સંસારનો વિવાદ કરવાથી પાર આવે તેમ નથી.
હું ભરે છે આ સંસારના ખરા રૂપને જનારા પુરુએ તે સુખમાં અને દુબમાં ધર્મનું જ આચરણ કરવું. કારણ કે જીવને ધર્માધન કરવાથી જ અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તથા દુખને નાશ થાય છે. આ પ્રમાણે સમાવીને પ્રિયતી રાણીને જિનસુદરી અવિકા હાથ પકડી પિતાને ઘેર તેડી લાવી. અને તેનું સર્વ વૃત્તાંત, પિતાના પિતા ધનજ ય શેને કહી આપ્યું. તેથી તે ધનંજય શેઠે દયા આણી તે રાણીને પિતાની પુત્રીની જેમ રાખી, સમય જતાં ચાતુર્માસ (મસા) નો કોલ આવે, વર્ષાકાળના આવવાથી એક દિવસ સાયંકાલે તે પ્રિયમતી રાણી એકાતમાં બેડી હતી, તેમાં તેને પિતાને પ્રિય સ્વામી સાભળી આવ્યો, તેથી તેનું વારંવાર સ્મરણ કરવા લાગી. તેથી હદય ભરાઈ આવ્યું. માટે વિલાપ કરી દન કરવા લાગી. તે પ્રિયમતી રાણીને રેતી, તથા વિલાપ કરતી જોઈને તેની ચાકરી માટે રાખેલી કેઈએક દાસી હતી તે પણ રુદન કરવા લાગી. રાણું તથા દાસીનું સદન સાભળીને જિનસુંદરી શ્રાવિકાને પિતા ધન જય શેઠ કહેવા લાગ્યા કે હે પુત્રિ ! તારા ગુણોથી તથા સૌશીયથી રજિત થયેલા મને તારી મારી ચિંતા થાય છે, કે હવે તે તારું મારે શું કરવું ? કારણ કે અમારાથી ન સંભળાય એવું તું પ્રતિસમય રુદન કર્યા જ કરે છે. અને તે સદન મટાડવાને એક આ ઉપાય છે, કે જે તને તારે ઘેર એકલું ? અને તું રેતી પણ ત્યારેજ બ ધ થાય પરંતુ તેમ પણ હાલ બને એમ નથી કેમ કે વર્ષાઋતુ હોવાથી કેઈ પણ માણસ ગ્રામાતર જોતા જ નથી તે માણસ વિના તને કોની સાથે મેલું ? આ પ્રકારની મેટી ચિ તી થાય છે. માટે હે બહેન | મારું કહ્યું માનીને સાતકાલ વર્ષાઋતુ છે, તેથી તું ધર્મારાધન કરી સવાર થઈને રહે અને પછી હું વર્ષાઋતુ જવાથી કઈ સારા માસ સાથે તને તારે ઘેર જરૂર પડે ચડાવીશ? આવા વચન સાંભળી તે , પ્રિયમતી રાણી બેલી કે હે તા 1 ‘તમારા શરણમાં રહેલી એ મને ને નિવૃત્તિ છે,