SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૦ ઉત્તમ કામ બગડે. માટે ખરું જોતા તે તે મનુષ્યને જે આળસ તેજ શત્રુ કહેવાય અને તે ભાઈ! ઉદ્યમ સમાન આ જગતમાં બીજે કઈ બંધુ નથી. કારણ કે જે ઉદ્યમ કરવાથી માણપ, કેઈ પણ રીતના દુખે કરી સીદાતુ નથી આવા પિતાના વિચારને મળતાં જ વચન, જયસુ દરકુમારનાં સાંભળી તુરત કનકધ્વજ રાજાએ દિ યાત્રાના પ્રયાણને ભેરી શબ્દ કરાવ્યું અને પછી તે પિતાના ભાઈ જયસુંદર સામત, આમત્ય, મંત્રી, શ્રેષ્ઠી, અંતપુર એટલે પિતાની સ્ત્રીઓ, રથ, અશ્વ, હસ્તી, ઉદ્ધ, ખચ્ચર, એ સર્વને સાથે લઈને દિગૂયાત્રા માટે ચા યાચકરુપ ચાતકને તૃપ્ત કરતે, જેને મેઘની પેઠે સર્વલેકે, ઉંચા મુખ કરી સકંઠપણાથી જોવે છે, એ તે કનકધ્વજ રાજા જાણે નવીન મેઘજ હોય નહિં ? તેમ શેભવા લાગ્યું પછી પૃથ્વીને વિષે ફરતો તે રાજા જે જે ગામ જાય છે, ત્યાં તે તે ગામના રાજાઓ અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર, ર, અશ્વ, હાથી, તેણે કરી તેને ઘણુંજ સત્કાર કરે છે. વળી તે ગિરિ, નદી, ગામ, પુર, આરામ, તલાવ, એ વગેરે કેટલાક ઉત્તમ સ્થળેમાં કીડા કરે છે. રમ્ય એવા સથાનકને વિષે ઉંચા અને મનોહર એવા જિન ચ કરાવે છે. જયાં જીર્ણ ગ્રેચે હેય છે, ત્યાં તે જીર્ણચંચને ઉદ્ધાર કરાવે છે. જૈન સાધુઓનું પૂજન કરે છે, શ્રાવકેને ઘણું જ માન આપે છે. એ વિગેરે પિતે દિગ્યાત્રા નીકાળ્યાં પહેલાં કાર્યો ધારેલા છે, તે પાંચે કાર્યો કરે છે આ પ્રમાણે તે આવા ભરતખંડમાં ઘણું વર્ષ પર્યત ભ્રમણ કરી પાછા જવામાં પિતાને દેશ આવે છે, તેવામાં તે તેને સાકેતપુરપતિ પુરુષોત્તમ નામે રાજાએ માણસ એકલી તેડા, કે તમારે જરૂર અમારે ગામ આવી જવું. ત્યારે તે પોતાના દેશ તરફ જવાનું બંધ રાખીને ત્યાંથી પાછા અનુક્રમે સાકેતપુરનગરે આવ્યું, ત્યા તે બને જણ મલ્યા. પછી તે ગામના ઉદ્યાનમાં મોટા ચૈત્યને જોઈ અત્યંત પ્રસન્ન થઈ તેણે ચૈત્યની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં પુષ્પ, સુવર્ણ, મુક્તા, મણિ, પુષ્પની માલા વિગેરે પૂજાપહારથી શ્રજિનભગવાનનું ભાવ સહિત પૂજન કર્યું. અને પછી તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તે જેમ કે | | નમઃ ક્રોધેભ સિંહાભ, નામાનાદિસત્ય ' નમે મારગીમંત્ર, નમે લેભાબ્ધિશેષક છે અર્થ કોધરૂપ હસ્તીને વિષે હે સિંહસમાન ! વળી માનરુપપર્વતને વિષે હે ઉત્તમ વજતુલ્ય! તથા માયારુપ સર્પિણીને વિષે છે ગાડીમાં ત્રિરુપ અને લેભરુપ સમુદ્રને શેષણ કરનારા 'એવા હે ભગવન ! આપને હું ભાવથી વંદન કરું છું. આ પ્રમાણે અરિહંત ભગવાનની સ્તુતિ કરીને તે કનકધ્વજ રાજા જિનચૈત્યથી બહાર નીકળ્યો ત્યા તે તેણે મને હર એવા આગમના પાઠ કરનાર એવા સાધુઓના વૃદોથી વિંટેલા અને ઉત્તમ વૃક્ષની નીચે બેઠેલા એવા એક સૂરીશ્વરને દીઠા. તે દેખતાં માત્રમાં અત્યંત હર્ષાયમાન થઈ, તેમની પાસે જઈ પ્રણામ કરી વિચારવા * લાગ્યું કે અહે ' આ જગતને વિષે આવા મુનિઓ જે છે, તેને જૈનશાસ્ત્રમાં જંગમતીર્થ - ફહેલા છે કારણ કે તેમના સમાગમથીજ જીવનું કલ્યાણ થાય છે. એમ વિચાર કરી,
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy