SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ આ જગતમાં જિનધર્મ સમાન કેઈ પણ ધર્મ હિતકારી નથી, મનુષ્ય જીવન ધર્મ વિનાનું : બિલકુલ શોભતું નથી આ પ્રકારની તે મુનિ પતિની અમૃત સમાન દેશના સાંભળીને પિતાને જે ચારિત્ર લેવાને વિચાર હતા, તે સર્વ કહી તે બે ભાઈઓ પિતાને ઘેર આવી, રાજ્યલક્ષણથી યુક્ત તથા રાજભારના વહનમાં સમર્થ એવા પિતાના સુરસુંદર પુત્રને જાણી તેની પર રાજ્યકારભાર નાખી જિનશાસનની પ્રૌઢ પ્રભાવના કરી, ગુરુની પાસે આવ્યા ત્યારે તે શ્રીજયનંદન સૂરીશ્વરે તે બંને ભાઈઓને દીક્ષા આપી. પછી તે બનને મુનિઓએ ચેડા દિવસમાં અગ્યાર અગોનું અધ્યયન કર્યું. અને સાધુની ક્રિયાઓને વિષે તત્પર, નિરંતર સમતા ધારણ કરનાર, તીવ્ર તપનું આચરણ કરનાર એવા તે બને મુનિ ઘણુ દિવસ પર્યત ચરિત્રનું સેવન કરી અનેક રાજાઓએ અર્ચિત અને અનશન વ્રતથી શુષ્ક થયુ છે કલેવર જેનુ, નિર્મળ એવા અધ્યાત્મસ્વરૂપને જેનારા, નિષ્પાપાનું ભવૈકચર, સ્વપરસ્વભાવના અવકનને વિષે રત, નિર્મમ, નિરહંકાર થકી , સમાધિમરણથી મરણ પામીને નવમા ચૈિવેયકને વિષે અહમિદ્ર દેવપણે ઉત્પન્ન થયા ત્યાં નવમવેયકને વિષે ઈર્ષ્યા અને વિષાદથી રહિત, દિવ્ય એવા ભેગ અને સુખ તેની લબ્ધિને વિષે આસક્ત, ક્ષીણ થઈ ગયાં છે મેહ દુરિત જેના એવા તે બને અહમિદ્રદેવે, વિવેક સહિત એકત્રીશ સાગરોપમ આયુષ્યને જોગવતા હતા. | ઈતિ શ્રી પૃથ્વીચદ્ર અને ગુણસાગરના ચરિત્રને વિષે ગિરિ સુંદર નૃપતિ, રત્નસારયુવરાજ પિતૃવ્યપુર, દ્વિબાંધવાધિકારવર્ણનનમે અષ્ટમ સર્ગ અહીં સુધીમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના સોલ ભવ સ પૂર્ણ થયા. ૧૬ નવમે સર્ગ છે નવસર્ગશ્ય બાલાવબોધઃ પ્રારભ્યતે | છયાજિનેટગીગંગા, સ્વચ્છસ વરદા હિ યા | સાધુઈસ શિતાત્યક્તા, પંકાકુલજડાયેલ છે ? ભુકીંગી લં ગ્રુત્વા, તતઃ પુણ્યાવશેષવાનું ! ગિરિસુંદર દેય, સુત્પન્નયત્ર તત્કૃણું ૨ | અર્થ - સ્વચ્છ સંવરને દેનારી, સાધુરૂપ હંમેથી આશ્રય કરેલી, પાપરૂપંપર્ક કરી વ્યાપ્ત એવા જડાશય પુરુએ ત્યાગ કરેલી એવી જે શ્રીજીનંદ્રની વાણુરૂપ ગંગા છે, તે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy