SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ પિતાને શોધવા નીકળેલા મહસેન નામે પથિકનાં સાંભળી જીણુ દેવાલયમાં સૂતેલા ગિરિ સુંદર કુમારે જાણ્યું જે અહે ! આ પથિકનાં કહેલા વૃત્તાંતથી તે સ્પષ્ટ રીતે જણાય છે કે, જેની હું દુખ વેઠી શોધ કરું છું, તે મારા મિત્ર રતનસાર નામે કુમારનું જ આ વૃત્તાંત છે! એમ વિચાર કરી કાપડી વેષ ધારણ કરેલ તે ગિરિસ દર કુમાર, એકદમ બહાર આવી તેને કહેવા લાગ્યો કે હું સુત્ર એવા પથિકજન ! તું તારા રાજકુમાર મિત્રના વિરહનું ઘણુ જ દુઃખ સહન કરે છે તે તને ઘટે જ છે. માટે તે પાથ ! કૃપા કરી મને તમારા મિત્ર રાજાનો મેળાપ કરાવીશ ત્યાં જઈ તેમને મળી હું પણ તમારી જેમ તેમની સેવા કરીશ વળી હું ત્યાં આવી તેમને હાલ જે કલેશ છે તે કલેશ મટાડીને રાજી કરીશ? અને તે નિશ્વાસ નાખી અહોનિશ વારંવાર ગિરિસુંદરનુજ સ્મરણ કર્યા કરે છે, તે સ્મરણ પણ મૂકાવી દઈશ ? તે સાભળી મહુસેન બોલ્યા કે હે સુજ્ઞ | જે એમ કરો, તે તે હું જાણું જે તમેએ મને પણ તેના જેટલુજ દુખ થાય છે. એમ કહીને તે બંને જણે, એક બીજાના હાથ પકડી ગાંધારપુર તરફ ચાલ્યા હવે તે મહુસેન, ગિરિસુંદરની સાથે ચાલે. હવે તે મહુસેન, ગિરિસુદરની સાથે ચાલ્યા જાય છે, પરંતુ તેણે આ ગિરિસુંદર છે, એમ તેને ઓળખે નહિં કારણ કે તે ગિસુિંદરે પિતાનું રૂપ સિદ્ધદત્ત રુપપરાવર્તન વિદ્યાથી ફેરવીને કાપડનુ રુપ ગ્રહણ કહ્યું હતું. હવે તે બન્ને જણ ચાલતા ચાલતા ગિરિસુંદર પાસે રહેલાં ચંદ્રવાસ ખડુગના પ્રભાવથી ગધારનગરમાં આવી પહોંચ્યા. અને તે પછી બીજે ક્યાં પણ ન જતાં એકદમ રાજદરબારમાં આવ્યા ત્યા રાજગાદી પર બેઠેલા પિતાના ભાઈ રત્નસારને જોઈને ગિરિમુંદર, અત્યંત ખુશી છે. અને મનમાં જાણ્યું જે અહ! અમારે ભાઈ રત્નસાર તે મને ઉત્તમ હાલતમાં મળે ? હાશ, હવે મારી સર્વ ચિંતા નાશ થઈ ગઈ. અને રત્નસાર રાજાએ તે તે ગિરિસુ દર કુમારને તેનું રુપાંતર હોવાથી ઓળખશે નહિ તેથી પિતાના મિત્ર મહેનને પૂછે છે, કે હે મિત્ર ! આ તમારી સાથે કે પુરુષ આવેલું છે? ત્યારે તે કહે કે મહારાજ ! કેઈએક પાંચજન છે, તે અહીં આપના દર્શન કરવા માટે મારી સાથે આવેલા છે એમ કહીને વળી જ્યા તે મળ્યું હતું, તે વિગેરે સર્વ હંકીકત કહી આપી તે ગિરિસુદરને રત્નસાર રાજાએ જે, કે તુરત પિતાને જાણે વડીલ ભાઈજ હેય નહિં? તેમ છે. અને તેની પર પરમપ્રીતિ થઈ, અને પછી પૂર્વ જન્મને સ્નેડ હોવાથી તેને વારંવાર જોઈને તે રતનસારને આખો દિવસ એક ઘડી જેવો ચાલવા લાગ્યો હ પણ આપના સ્નેહામૃતથી સિક્ત થ થકે અતિ નિવૃત્તિને પામ્યો છું. ત્યાં વળી રત્નસારકુમાર (રાજા) બોલ્યો કે હજી મારા પ્રિય મિત્રને ભેટે થયે નથી માટે ચિતા સળગાવે, હું બળી મરીશ, એમ કહ્યું ત્યારે વધારી કાપડીએ કહ્યું કે હે રાજન્ ! હું અગ્નિમાં બળી મરીશ? એવુ કર્ણ શુસમાન વચન શા માટે બેલે છે ? પ્રથમ અને પિતાના જ્યેષ્ઠ ભાઈ સમાન સુખ આપીને પાછું વળી આ પ્રમાણુનું કહેર વચનથી દુખ દેવું, તે શુ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy