SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ કાઢું છું. તે સાંભળી રાજા ખડખડ હસીને કહેવા લાગ્યા કે, હે પુત્ર! તું તે ખેલે છે શું? જે કામમાં અમારા જેવા પ્રખળ પુરુષા મુઝાઈ પડયા છે, તે તારા જેવા માળકથી તે કામ કેમજ થાય ? ત્યારે ગિરિસુદર આવ્યે કે હું તાત । ભલે ખાળક છું, પણુ તે કામની મને રજા આપે, તે હુ કરુ છુ કે નહિ ? અને હું તાત । તે કામ ચંદ્રાચિત્ મારાથી ન થાય, તે પણ હું ખાલક હાવાથી જગતમા મારી લાજ ન જાય, તેમ હાસી પણ ન થાય અને તેવા કામ કરવાથી આવી પડેલા આપ જેવાથી તે ન થાય, તે તેની જગતમાં હાંસી પણ થાય અને લાજ પણ જાય ? એમ ઘણું કહ્યુ', તા પણ તેના પિતાએ જવાની રજા ન આપી ત્યારે તે કુમાર કેાઈને કહ્યા વિના તે દુષ્ટ ચારની તપાસ માટે તેજ રાત્રી કાલે હાથમાં એક તરવાર લઈને એકદમ ગામની બહારના જીણુ ઉદ્યાનાવાસમાં ચાલ્યું. ગયેા. અને ત્યાજ ભમવા લાગ્યા. તેવામાં તે પેતાથી જરા દુર એક પત જોયે, તેમા વળી સળગતા અગ્નિ તથા ધૂમાડા દીઠા. તે જોઇને કુમાર કૌતુકાવિષ્ટ થઈ તુરત ત્યાં ગયા, અને ત્યા જઈ જ્યાં જોવે છે, ત્યાં તે વિદ્યાને સાધવા ”માટે અગ્નિકુંડમાં ગુગળના હામને કરતા એવા કેઇએક વિદ્યાધરને જોયા. ત્યારે તે સિદ્ધિરસ્તુ એમ ભણી તે તેની સામેા બેઠા. અને કહ્યુ કે હું વિદ્યાસાધક! હવે હું આપના ઉત્તર સાધક આળ્યેા છું, માટે વિદ્યા સાધેા. એમ જવાં કહ્યું, ત્યા તે તે પુણ્યવાન્ એવા ગિરિસુંઢરના પ્રભાવથી જેના નામને મત્ર સાધતા હતા, તેજ ક્ષેત્રપાળ દેવ પ્રત્યક્ષ આવી તે સાધક ઉભે રહ્યો. અને કહેવા લાગ્યા, કે હું સાધક વિદ્યાધર ! સાંભળ હુવે તુ મારા મંત્રનુ સાધન કરવું. ખધ કર અને તે મંત્ર જે તુ સાધીશ, તે હું તને વિરૂપ કરી નાખીશ કારણુ હાશ્ત્ર આ તારી પાસે મહુા પ્રભાવિક કુમાર આવી ઉત્તરસાધક થઈ એઠે છે, તેથી મારે તારા તરફી મત્ર સાધનની કાંઈ ઈચ્છા નથી અને ડાલ હું તારાપર તુષ્ટમાન થયેલે 3, અને જા તારી મત્રસિદ્ધિ પણ થઇ હવેથી કાઈ પણુ પ્રકારનું ભય તને પરાભવ કરી શકશે નિહ. વળી હું સાધક' આ કુમારને ભય તને પરાભવ કરી શકશે નહિ. વળી હે સાધક આ કુમારને, હું દેખું તેમ જલદી તુ' નમસ્કાર કર. તે સાંભળી આશ્ચયને પ્રાપ્ત થઇ પ્રસન્ન થયેલા એ સાધકે ત્યાં એઠેલા ગિરિસુદર કુમારને પ્રણામ કર્યાં. અને તે યક્ષનુ સારી રીતે પૂજન કર્યું. પછી તે સાધકે યક્ષને વિનતિ કરી કે હે દેવ ! આપ મને પ્રસન્ન થયેલા છે, તે હવે હું જયારે આપને ખેલાવુ, ત્યારે આપ જરૂર પધારો, એમ કહી તેનું વિસર્જન કર્યુ. પછી તે મત્રસાધક વિદ્યાધર સુરગિરિકુમારને કહે છે, કે હે ભાઈ! આપ અહી પધાર્યા, તેથી મારુ ઘણુ' જ સારું થયું; તે શુ ? તે કે આપના પધારવાથી મારે મત્રસાધન કર્યાં વિના જ વિના પ્રયાસે મત્રસિદ્ધિ થઈ અને જે દેવનું હું આરાધન કરતા હતા, તે દેત્ર પ્રત્યક્ષ પ્રગટ થઈ દન દઈ સારી પર પ્રસન્ન થયે, તે માટે તે આપના કરેલા ઉપકારના બદલે યત્કિંચિત્ હું કરૂં તેથી મને કાઇક કાર્યોં સેવા ફરમાવે જે કાંઈ આપ કા સેવા ફરમાવશે, . - 5
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy