SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ܪ ઉજ્વલ ગુણે કરી અમારા સ્વામીનું મન અત્યંત રજિત તથા ઘરૢ' આન'દમય થયુ છે. જે દત્તકુમારે જિન્હારૂપ કૂચિકાર્ય કરી ઘણા વર્ષોંની સામગ્રી લઈને અમારા સ્વામીના ચિત્તરૂપ પામે વિષે તમારુ સ્વરૂપ સારી રીતે લખ્યુ છે. તેથી ઘણા પ્રસન્ન થયેલા અમારા સ્વામી અસ્થિમજજાત્મક શરીરે કરી જો પણ દૂર છે, તથાપિ પાતાની પ્રાણથકી વલ્લભ એવી કન્યા તેમણે તમારી પાસે માકલી છે. ઘણા રાજકુમારને અવગણીને એ કન્યા તમારી ઉપર રાગવતી થઈ છે. અમારા સ્વામીએ કહ્યુ` છે કે એ કન્યાનું તા શુભદિવસે પાણી બ્રહણ કરો, એની ઉપર જેમ એ માતાપિતાને ન સભારે એવુ' અત્યંત દ્વૈત કરી. એવુ' સાંભળી શંખ રાજા સૌમ્યદ્રષ્ટૌથી જયાદિકુમારની સામે' જોઇને શ’ખસમાન મધુરસ્વરે કરી કહેતા હતા કે, જે સજ્જન છે તે દૂર થકી પણ ગુણુગ્રાહી છે. તેમ તેએ મારા ઉપર સ્નેહ રાખે છે, હેત કરે છે. તે સજ્જનના ગુણુ કેટલા વખાણિયે । યતઃ ॥ અનિસ ચિસ કાચે પુણ્ય પીયૂષ મન્ના, ત્રિભુવનમુપકાર શ્રેણુિભિઃ પ્રિઝુયંતઃ ॥ પરગુણુપરમાણુમ્ પ'તીકૃત્ય નિત્યાં, નિજદિ વિકસંતઃ સતિ સ ંતઃ ક્રિય તઃ ॥ ૧॥ રાજાના અત્યંત સ્નેહ જાણીને તેનું વચન અન્યથા કાણુ કરે? જેમ સુપુત્ર પિતાનું વચન પ્રમાણુ કરે તેમ એ રાજાનુ વચન અમારે પ્રમાણુ કરવુ'. કુલવંતની પુત્રી, સૌભાગ્ય ફલની દેનારી, તેને કલ્પવેલની જેમ કાણુ વિષ્ણુધ ન માને તે સાંભળીને જયસેનકુમાર હસીને સભામધ્યે દત્તકુમાર પ્રત્યે કહે છે, હું ખાંધવ! આજ તમારા વચનને. વિશેષ વિશ્વાસ ઉપયે. અમૃત સમાન તમારા વચનના વિકાસ છે. દાક્ષિણ્ય વિનયાક્રિક શુભેા એ રાજા વિષે અપૂર્વ દેખાય છે. તથાપિ પેાતાના ગુણેા કરી તેમને સ ંતેષ થતા નથી. માટે તે બીજાના ગુણુ ગ્રહે છે. અથવા ઉત્તમ પુરુષાના સ્વભાવ એવા જ હાય છે. હે દેવ ! તમને દીઠે અમારાં નેત્ર સલ થયાં, તમારાં વચન સાભળી અમારા કાન કૃતાર્થ થયા. એવું જયસેનકુમારનું વચન સાંભળીને, દત્તકુમારે શ'. રાજાને કહ્યું, હે રાજનૢ મિત્રની ઉપર સ્નેહ દૃષ્ટિ રાખવી. રાજાએ કહ્યું, હું કુમાર ! તુ ગુણુરાગી છે. તમારા સરખા ઉત્તમ પુરુષના વચનને કેણુ પ્રમાણ ન કરે? માન્ય કરવાજ જોઇએ. માટે એ એમ પ`ક્તિગાડી કરી લગ્નના જાણુકારને તેડીને લગ્ન નિર્ધારી આ દરોઅંદર સૌજન્યતા પામી સભામાંથી ઉઠી સજષ્ણુ આપણા સ્થાનકે આવ્યા. એમ ત્યાં રહેતાં અમૃત સમાન ગેષ્ઠી કરતાં લગ્નના દિવસે વાજિંત્ર વરનાદ વાજતે મહા માંગલિક ગીત ગાન કરતે, મહા મહાત્સવે ઘણા સજ્જનને ખહુમાન દેતે, સ્નાન મજજન કરાવી તે કલાવતી, શંખ રાજા સાથે પાણિગ્રતુણુ કરતા તે સમયે જયસેનકુમાર શખ રાજાને કરમેાચન વેલાએ ઘણુા હૈાથી, ઘેાડા, રથ, રત્ન સુવણૅ આભૂષણ વઆદિક ઘણુા દાયો દ્વૈતા હતા. શ‘ખ રાજા પણ લાવતીને પરણીને તિહુષ' પામ્યા હતે. તેણે લેાકેાને પણ શાતા ઉપજાવી રૈયતને ફરના ભારથી મુકત કર્યાં. ત્યાર પછી કેટલાક દિવસે પિતાની પાસે જાવાને ઉત્સુક થઈ જયસેન 1
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy