SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ રોગ્ય, એવા દુર્લભ જિનધર્મને વિષે પ્રમાદને ત્યાગ કરી પ્રઘન કરે છે બાળી વિાધનો ચકી એવા હરિવેગકુમાર બે કે તે વિભ ' આપ મય જ કહે છે, આપ જેવા ગુરુ વિના ધર્મ ની પ્રાપ્તિ કે ઈ દિવસ થાય જ નડિ. આ પત્તર ઘણું જ ચતુર તવા - છે, તે પણ તેને શુદ્ધ ગુરુ વિના મિત્રની પ્રાપ્તિ થઈ. એમ ક્યાં કહે છે, ત્યાં તે સુપતિ રાજ કહે લાગ્યું કે હે ભગવન્! મેં તે આપના હાલમાં કહેલા ઉપદેશથી નિશ્ચય કર્યો છે, કે સર્વ શિરોમણિ એવા વીતરાગ પરમાત્મા જે છે, તે જ દેવ છે બીજી કઈ દેવ જ નથી. અને ગુણગણના આધાર, સદાચારને પ્રવર્તાવનાર, જે ગુરુ હોય છે, તે જ ગુરુ કહેવાય છે, બીજા ગુરુ તે ગુરુ નહિ. વળી ઘનિકાયનું જેમાં કાયક વાચક અને માનસિક રીતે રક્ષણ થાય છે, તેજ ધર્મ કહેવાય છે, પરંતુ મહારાજ એક હું આપને પૂછું છું, કે આ પ્રકારનો જગતમાં ઉત્તમ ધર્મ છે, તે છતાં રાજ લક વગેરે કેટલાક જી પાખડી, અને હિંસક એવા દેવને, તમે તેવા જ દેવને માનવાના ઉપદેશ કરનારા મિથ્યાત્વી ગુરુ પ્રમુખને સેવન કરી પિતાના આત્માને મિકાઓથી કરી શા માટે કલેશ પમાડે છે? તે સાભળી કેવલી ભગવાન કહે છે, હે રાજન ! આ જગતમાં મનુષ્ય જે છે, તે કઈ પણ પ્રકારના વ્યવસાય, કાંઈ પણ ફલ પતિની આશાએ કરે છે, પરંતુ કેઈ નિરર્થક વ્યવસાય કરતા નથી. તેમાં કેટલાક ચકવર રાજાને કેઈક મહામાહિક રાજાને કેટલાક પંડાધિપતિને, ઈક ચામાધિપતિને, કઈક ક્ષેત્રાધિપતે, કેઈક ધિક્કાર પામેલી જાતિવાલાને, કેઈ એક નટને, કેઈ એક ભટને, અને ભિક્ષુકને પણ સેવે છે. પરંતુ તે પૂર્વોક્ત ચક્રવર્તી વિગેરેને પિત પિતાની શક્તિ પ્રમાણે તેને ફળ આપે છે. પણ તેથી કોઈ વધારે આપી શકતા નથી જેમ કેઈ એક ભિખારી હેય તેની સેવા કરી પ્રસન્ન કરીને તેની પાસે કદાચિત કેઈલલ સેનામહોર માગે છે તે બિચ કયાથી આપી શકે? તેમ ધર્મને વિશે પણ મનુષ્ય, જેવા જેવા ગુણવાળા દેવ, ગુરુ, ધર્મનું આરાધન કરે છે, તેને તેવાં તેવા ફળે તે દેવ, ગુરુ અને ધર્મ આપે છે ટળી જગત્મા શુ બન્યુ છે? તે કે કેટલાક પાખડી એ અસંગત પિતાને સ્વાર્થ પાર પાડવા માટે પિતાને સુખ મળે તેવા કપોલકપિત અસ ગત શાસ્ત્રો બનાવી તે શાસોને ઉપદેશ ભેળા લેકેને ધર્મના પ્રપ થી ફસાવેલા છે, તે ફક્સાઈ પડેલા અવિવેકી લેકેની બુદ્ધિ, સ્વેચ્છાથી સ્નાન, પાન, કંદ મૂળાદિકનુ ભત્રણ, રાત્રિભેજન, કાન, ફૂપ, તળ , વાવ પ્રમુખનુ કરાવવું ઈત્યાદિક શીરસુખદાયક બાળકની લીલા સમાન ધર્મને જાણીને કઠિન ક્રિયાવાળા જિનધર્મને વિષે પ્રીતિયુક્ત થના નથી વળી અતિપ્ર પાસે પાળી શકાય એવા પંચ મહાવ્રતના ભારને અંગીકાર કરવાને અસમર્થ એવા તે પાખંડી ઘૂર્તને વિષયાભિલાષને વિષે લુખ્ય થઈને ગૃહસ્થાશ્રમ ધર્મને જ ઉત્તમ ધર્મ કહે છે વળી તે મૂર્ખને, તળાવ, કુવા, નદી, જ્યા બે નદીને સંગમ થતો હોય તેવું સ્થળ, ગગા, યમુના, સરસ્વતી, ત્રિવેણ, નર્મદા, ગોદાવરી, સેતુબંધરામેશ્વરાદિકને વિષે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy