SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ બેકડાનું મૂત્ર જળ હેવાથી તે પણ તમારા દેવ કહેવાય ? વળી હે ભાઈ ! વિચાર કરે, કે તમારા મનમાં પણ સર્વત્ર જળ અને અગ્નિને જગતના સુખ માટે વિધાતાએ કુંભારાદિકેની જેમ ઉત્પન્ન કરેલો છે માટે તમારા મતથી પણ જળનું અને અગ્નિનું ઉપકારીપણું સિદ્ધ થાય છે. પરંતુ તેથી દેવપણું સિદ્ધ થતુ નથી માટે જળમાં અને અગ્નિમાં તથા બેકડાના મુત્રમાં જે દેવપણાની કલ્પના કરવી, તે અગ્ય જ છે વળી પણ વિચાર કરે છે કે ઈ માણસ કેઇ એકને ઈષ્ટ દેવ માની અને તેની પાસે શરીરની સેવા તથા ગૃહકાર્ય કરાવે છે તે કર્મ કરાવનાર માણસ દોષવાન ન થાય શું? ના થાય તેમ તમે જળને અને અગ્નિને ઈષ્ટદેવ માની જળથી ગુદા પ્રક્ષાલન પ્રમુખ તથા અગ્નિથી રઈ વગેરે કાર્ય કરાવે છે તેથી તમે શું દષવાનું ન થાઓ ના થવાના અને વળી એમ કરવાથી જળનું અને અગ્નિનુ દેવપણું રહે શું? ના નજ રહે. અને તમારુ સેવકપણું પણ રહે? ના નજ રહે. માટે તે દેવત્વરહિતને તમે દેવ માને છે તે તમારી મેટી ભૂલ છે? અર્થાત્ ઘણું દેલવાળા અગ્નિને અને જળને દેવ માની તમો દુષિત કહેતા નથી અને દેવ માને છે, અને આ બિચારા માર માર્જીરને જરા ખંડિત કર્ણપણાના દેષથી દુષિત કહે છે, તે તે તમારી કેવી અજ્ઞાનતા છે? તેમજ વળી ગંગા અને ગૌરી તેને વિષે આસક્ત એવા શિવજીને તમે નિર્દોષ દેવ કહો છે, અને આ બિચારા મિંદડાને એક ડાબો કાન ઉંદરના કરડવાથી સહેજ ખંડિત થઈ ગયેલ છે, તે તેને તમે દુષિત કહે છે, એ પણ તમારું કેવું મૂર્ણપણું છે, આવાં યુક્તિયુક્ત અને સપ્રમાણ વાક્ય હરિવેગનાં સાંભળીને બ્રાહ્મણે તે સર્વ નિરુત્તર અને ચિત્રામણમાં આલેખ્યા જેવાજ થઈ ગયા અને પત્તર કુમાર પિતે સુલભબધી હેવાથી પ્રથમ બ્રાહ્મણમતમાં નિરાદર તો હતો જ પરંતુ પિતાને પિતા તે મતમાં હોવાથી જરા આદર રાખતો હતો, પણ આ પ્રકારના તે હરિગના વાકય સાભળીને તુરત બ્રાહ્મણના કહેલા મતને વિષે સાવ મંદભાવવાળે થઈ ગયે. અને મનમાં વિચારવા લાગ્યું કે અહો! આ પુરુષ કાઈ મિદડે વેચનાર માણસ નથી, પરંતુ કેઈ મહાન પુરુષ છે, માટે ધર્મનું સ્વરુપ આ મહાત્મા પુરુષને જ પૂછું, કે જેને સમજવાથી મારું કલ્યાણ થાય? અરે ! આટલા દિવસ સુધી આવા પાખંડી બ્રાહ્મણ લેકેએ મને ઠગે, અને મારું આયુષ્ય નિરર્થકજ ગુમાવ્યું ' એમ વિચાર કરીને તે કુમાર રુપાંતરધારી હરિવેગને પૂછવા લાગે કે હે મિત્ર! જેમ રાજહંસ, કમલવનમાં કીડા કરે, તેમ આપ કયા દેવ, ક્યા ગુરુ અને કયા ધર્મપવનને વિષે કીડા કરે છે ? અને આપ ક્યાં રહે છે ? ત્યારે હરિગ બે કે હે ભાઈ! સર્વ દર્શનનાં શાસ્ત્ર હું સારી રીતે જાણું છું, પર તુ મને કોઈ પણ ઠેકાણે એક જિનદર્શન વિના શુદ્ધ અને વિવેક, મોક્ષદાયક બીજુ કઈ પણ દર્શન જોવામાં આવ્યું નહિ કારણ કે સર્વે દર્શનવાળા ડિસા ન કરવી, બેટું ન બોલવુ, ચી ન કરવી, પરસ્ત્રીગમન ન કરવું, નિષ્કિ ચન રહેવુ, એમ કહે છે ખરા પૃ ૨૧
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy