________________
૧૫૯ ઘણા ગુણવાળા મારીને તમારા જેવા દરિદીને ચેડા મૂલ્યથી હું આપું તે મારું દારિદ્ર પણું કેવી રીતે જાય ? એમ કહેતો કે તે હરિગ પત્તર કુમારના રાજમહેલની નીચે આવી ઉભું રહ્યું, ત્યારે તેની પાછળ કૌતુક જેવાના મિષથી તે બ્રાહ્મણો પણ ચાલ્યા આવ્યા.
હવે પોતર કુમારે ત્યાં મહેલની નીચે મારને લઈને આવી ઉભા રહેલા હરિવેગ વિદ્યાધરને દૂરથી જે. કે તુરત તેને પૂર્વજન્મના નેહથી પિતાની આગળ બેલા અને નમ્રતાથી કહ્યું કે હે ભાઈ આવ આવે અને આ આસન પર બેસો! એમ કહી સારા આસન પર બેસાડે. પછી તેની પાસે રહેલા માજરને જોઈ વિચાર કરી પૂછયું કે હે દીક! આ માટે મર્જા આપને કયાથી મળે? ત્યારે હરિગ , કે આ માર અત્ય ત ભક્તિથી રંજિત કરેલા એવા દેવે મને આપે છે. તેથી રન સમાન આ મિ દડાનું કાંઈ મૂલ્ય જ નથી. અર્થાત્ આ મિંદડો જે છે, તે અમૂલ્ય વસ્તુ છે તેથી તે કઈ પણ ઠેકાણે મળે તેમ નથી. પરંતુ હું નિધન છું તેથી નિરુપાચપણથી એક લાખ દીનાર મૂલ્ય લઈને તેને વેચવા ઈચ્છું છું ત્યારે તેવી કૌતુક સરખી વાત સાંભળી પોત્તર કુમાર બલ્ય, કે હે ભદ્રીક! આ તમારા મારમાં કેવા ગુણે છે, કે જેની તમે આટલી મોટી કિંમત કરે છે? ત્યારે હરિગ બેન્ચે કે આ મારમાં પહેલે તે એ ગુણ છે, કે ઘણાજ માટે અને જડ છે. બીજે એ ગુણ છે કે અપર સામાન્ય મા જારે તેને મારી શકતા નથી. ત્રીજે એ ગુણ છે, કે જે સ્થળમાં રાત્રિએ વસે છે, તેની ફરતી બાર એજન ભૂમિમાં કેઈ ઉદર આવી શકતો નથી. આ પ્રકારને મોટા ત્રણ ગુણે તે પ્રત્યક્ષ દેખાય છે. બીજા અત્યંતરના તે ઘણજ ગણે છે, તે હાલ કહેતા પાર આવે તેમ નથી. આ પ્રમાણે તેનું મૂલ્ય તથા ગુણો કહ્યા
વળી હે રાજન ! હું આપને રાજા જાણી તેને અહીં વેચવા માટે આવ્યો છું તેથી આ મા૨ આ૫ ગ્રહણ કરો અને આપના રાજમાં માન પામેલા આ બ્રાહ્મણોને આ મિઢડે સર્વ • રીતે સારો છે કે કેમ? તેની પરીક્ષા તથા તપાસ કરવાની આજ્ઞા આપે. પછી જે લેવા યોગ્ય ભાસતો હોય તો લઈને મને તેનું મૂલ્ય આપે, કે જેથી હું સવારમાં જલદી મારે ઘેર જઉ ? ત્યારે પોત્તર કુમારે તે હરિવેગ પર પૂર્વજન્મના વેગે અત્યન નેહ આવવાથી તે મિ દડે લેવાનો નિશ્ચય કર્યો અને પછી તે મિદડા સર્વાગે સારો છે કે કેમ? તેની પરીક્ષા તથા તપાસ કરવા માટે તત્રત્ય બ્રાણને આજ્ઞા આપી, ત્યારે તે બ્રાહ્મણો તે મિંદડાના સર્વે અને જોવા લાગ્યા, જેતા જોતા તેને ડાબે કાન ખડિત થયેલ છે ત્યારે તે બ્રાહ્મણોએ હરિગને પૂછયું, કે આ સિંદડાને ડાબા કાન કેમ ખડિત થઈ ગયો છે? તે સાંભળી હરિગ બે કે સાંભળ આ બિંદડાને વેચવા માટે દુર દેશથી આવું છું તે હું ચાલતાં ચાલતા થાકી જવાથી રસ્તામાં આવેલા એક જ દેવમદિરમાં ઉતર્યો અને રાત્રે સુતે ત્યા ચાવવાના શ્રમથી મને તથા મારા