SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કે પણ જનને વિષે પ્રીતિ જ કરતા નથી. એ તે કેણ મૂર્ખ હેય, કે જે સમફત્વથી અનંત સુખ સંતાન દાયક એ મોક્ષ મળી શકે એમ છતાં પણ તે છેડી ઈદ જાળ સમાન સ સારને વિષે આસક્તિ રાખે ? વળી એ કેણ મૂઢ હોય છે, કે તપને સાધ્ય મુક્તિ સુખ છે, અને આ તે પિતાને સ્વાધીન છે, તે તપ ન કરતા તપાવેલા કઠેલા જેવા સંસાર સુખને વિષે આસક્ત થાય ? વળી હે ભાઈઓ | ક્ષારજળથી ભરેલ જેમ લવણસમુદ્ર છે, તેમ શારીરિક અને માનસિક વગેરે દુઃખથી ભરપૂર આ સંસારસમુદ છે, માટે તેવા સંસારમાં અજ્ઞાની વિના કેણ આસક્તિ રાખે ? વળી સવપ્નમાં મળેલા નિધાનની જેમ સંસારમાં જે કોઈ વસ્તુ છે, તે બેટી જ છે, અનિત્ય છે, તેથી આ સર્વસ સારને ખટો જાણી હું હવે અગણ્યગુણ ગણ અલંકૃત એવા શ્રમણ્યને સ્વીકારીશ ! એ પ્રકારનું સૂરસેન રાજાનું વચન સાંભળી બેધ પામેલી એવી તેમની મુક્તાવલી રાણી કહે છે કે આપે જે કાંઈ હાલમાં કહ્યું, તે સર્વ સત્ય જ છે, કારણ કે આ સંસાર સર્વ મૃગતૃષ્ણના જળ જેવો જ છે, તેથી આપે જે હાલ સંયમ લેવાને વિચાર કર્યો, તે ઘણે જ એગ્ય છે, આપણે ભેગ પણ ઘણા કાળ ભેગવ્યા. તથા પરિવાર મિત્ર કેનેપણ પરિપૂર્ણ રીતે સંધ્યા ! સામંત વર્ગને પણ સુખ આપ્યું 1 પુત્ર પણ થયો ! તથા તે વળી મેટ પણ થયો ! ત્રણ ભુવનને વિષે આપની કીર્તિ પટહ પણ વાગે ! પરંત આપણને મનુષ્ય જન્મને વિષે આ લેકના સાં સારિક ભેગોનું સુખ તે. સર્વ ‘ઉપલબ્ધ થયું છે માટે આપના કહેવા પ્રમાણે જે આપણે મેક્ષ સુખદાયક મનુષ્ય જન્મનું ફલ રૂપ જે ચારિત્ર છે. તે સ્વીકારીએ તે પછી આપણને કઈ પણ પદાર્થ પ્રાપ્ત થયે નહિ એમ કહેવાય નહિ અર્થાતુ હવે આપણે ચારિત્ર લેવું જ ઉચિત છે. તેથી હે નાથ ! તે કામમાં હવે એક ક્ષણમાત્ર પણ વિલંબ કરો જેતે નથી. માટે ચાલે આપણે જલદી ચારિત્ર લઈ આ અઘેર એવા સ સાર સમુદ્રને તરિયે ? કદાચિત જે આપણે પ્રમાદ રાખી સયમ લેવામાં વિલંબ કર, તો આપણને આવી સગુરુપ સામગ્રી મળવી દુર્લભ થશે ? વળી શ્રેયનાં કામમાં વિધો પળે પળે આવે છે મેટા પુરુષોને શ્રેયસ્કર કાર્ય કરવામાં ઘણજ વિદને આવે છે. અને પાપ કાર્ય કરવામાં પ્રવૃતતા એવા જનેને વિદને દેખાતાં હોય તો પણ ક્યાક જતાં રહે છે તેવા મુક્તાવલી રાણીનાં તીવ્ર વૈરાગ્ય યુક્ત અને સંયમ લેવામાં ઉત્સુકતા રુપ વાક્ય સાભળી મંત્રી વગેરે કહેવા લાગ્યા કે હે દેવિ ' ધર્માસક્ત જનને તો કઈ પણ વિન કરી શકતાજ નથી તે પછી સૂરસેન રાજાએ પિતાના ચક્રસેન નામે પુત્રને મોટા મહોત્સવથી રાજ્યગાદી પર બેસાડી પિતાના કુળ પરંપરાની સર્વ રાજ્યરીતિ સમજાવી શીખામણ પણ દીધી, કે હે પુત્ર! આ રાજ્યને વિષે રહેજે, પણ રાજ્યમાં અતિ આસક્તિ રાખીશ નહિ? કારણ કે એ રાજ્ય છે તે કેવું છે? તે કે જે રાજ્ય નિરપરાધ છતા બ દીખાનું છે ! માથા પર - નાયક વિના પરવશપણું છે ! છતી ચક્ષુએ અંધપરું છે! મદ્યપાન કર્યા વિના ઉન્માદપણું
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy