SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ રક્તી ભવતિ તેયાનિ, અનાનિ પિશિતાનિચા રાત્રિભેજનસકતસ્ય, ગ્રાસે તન્માંસ ભક્ષણમ દા ચત્વારિ ખલુ કર્મણિ, સ ધ્યાકાલે વિવર્જયેત્ | આહાર મૈથુનનિા સ્વાધ્યાય ચ વિશેષતઃ છા આહારાજયતે વ્યાધિ, ક્રૂરગશ્ચ મૈથુનાત્ | નિદ્રાતો ધનનાશઃ ચાત, સ્વાધ્યાયે શરણું ભવેત્ ૮૧ નક્ત સત્યાન ભેક્તવ્ય, રાત્રી પુંસાસુમેધસાળ ક્ષેમં શૌચ દયામે, સ્વર્ગ એક્ષચ વાંચ્છતા કિલા સંપતિમ સુહુમ તસા,તીર તિ ન વારિઉ તહિં જેણ પચખ દેસિ વિહુ, તેણ નિસાએ ન ભુજ તિ ૧ળા ઈદિયવિજઓ આરે, ભવજ{ તાયણઈ પરિસુદ્ધી ) પસુભાવ પરિચાઈ, દિનભુરીએ ગુણ હુંતિ. ૧૧ અર્થ –જે બુદ્ધિમાન મનુષ્ય રાત્રિને વિષે માસ પર્ય ત જે સર્વ પ્રકારથી આહારને ત્યાગ કરે છે, તે જીવને પક્ષોપવાસ જેટલુ ફલ પ્રાપ્ત થાય છે (૧) રવિના કિરણોથી જેનો સ્પર્શ થયે નથી, તથા પ્રેતના સ્પર્શથી, તેને સંસગના સંસર્ગથી, ઉચ્છિષ્ટથી, સૂક્ષ્મજીવથી વ્યાપ્ત, એવા અનના ભજનને, તથા રાત્રિ જનને બુદ્ધિમાને ત્યાગ કરે. (૨) વળી નરકનાં કાર ચાર કહેલાં છે તેમાં પ્રથમ રાત્રિભેજન બીજુ પરસ્ત્રીગમન, ત્રીજું પદ્રવ્યહરણ, અને એથુ અન તકાય અભક્ષ્યનું સેવન (૩) વલી પરદશનીના શાસ્ત્રોમાં પણ કહેવું છે કે હે યુધિષ્ઠિર + રાત્રિને વિષે જલ પણ પીવુ નહિ. તેમા તપસ્વી પુરુએ તે વિશેષે કરીને પીવું જ નહીં, અને વિવેકી એવા ગૃહસ્થાશ્રમી પુરુષે પણ પીવુ નહિ. () કદાચિત કેઈસ બંધી ત્યારે મરણ પામે, ત્યારે તે સુતક લાગે, તે દિવાનાથ એટલે દિવસના પતિ એવા સૂર્ય નારાયણ જ્યારે અસ્ત થાય ત્યારે, જન કેમ થાય ? (૫) રાત્રિને વિષે જલ જે છે, તે રુધિરસમાન થાય છે, અને અને જે છે, તે માંસદશ થાય છે અને વલી રાત્રિમાં અન્નને ગ્રાસ લેનાર જનને માસજન જે દોષ લાગે છે (૨) ચાર કાર્યોને સ ધ્યાકાલને વિષે ત્યાગ કરે, તે ક્યા ચાર કાર્યો? તે કે આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષે કરી સ્વાધ્યાય, એટલી વસ્તુને ત્ય ગ કર (૭) કારણ કે સંધ્યાકાળમાં આહાર કરવાથી વ્યાધિ થાય છે અને મૈથુન કરવાથી ફૂગર્ભ થાય છે, તથા નિદ્રાથી ધનને નાશ થાય છે અને સવાધ્યાય કરવાથી મરણ ઉત્પન્ન થાય છે (૮) ક્ષેમ, દયા શૌચ, ધર્મ, સ્વર્ગ અને મેક્ષ, તેને વાછતા એવા બુદ્ધિમાન પુરુષે રાત્રિભોજન કરવું જ નહિં. (ઈ વળી પણ કહ્યું છે કે સુક્ષ્મ, બસ, એવા જીન ત્રિભેજન કરનારના ભજન પાત્રમાં સંપાત થાય છે. અર્થાત્ રાત્રિભૂજન કરનારના ભેજનમાં સુમત્રસ જીવે આવી પડે છે.
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy