SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ પ પદ-મૂળપાઠ. આનંદઘન પદ્ય રત્નાવલી મૂળ. પદ પહેલું વેલાવલ -. ૧ ક્યા સેવે ઉઠ જાગ બાઉરે, અજલિ જલ ક્યું આયુ ઘટત હૈ, દેત પહારિયાં ઘરિય ઘાઉરે. કયા. ૧ ઈદ ચર નાવિંદ મુનિ ચલે, કાણુ રાજા પતિ સાહ રાઉ ભમતભમત ભવજલધિપાયકે ભગવંતભજનવિનભાઉ નાઉરે. ક્યા૦ ૨ કહા વિલંબ કરે અબ માઉરે, તરી ભવજલનિધિ પાર પાઉ, આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાહરે. ક્યા-૩ પદ બીજું-વેલાવલ, એકતાલી–પૃ. ૬ રે ઘરિયારી બાઉરે, મત ઘરિય બજાવે; નર શીર બાંધત પાઘરી, તું કયા ઘરીય બજાવે. રે ઘરિ૦ ૧ કેવલ કાલ કલા કરે, વૈ તું અલ ન પાવે; અકલ કલા ઘટમેં ઘરિ, મુજ સે ઘરિ ભાવે. રે ઘરિ૦ ૨ આતમ અનુભવ રસ ભરી, યામે ઔર ન માવે; આનંદઘન અવિચલ કલા, વિરલા કેઈ પાવે રે ઘરિ૦ ૩ પદ ત્રીજું-વેલાવલ, તાલ જાતી - ૧૧ જીય જાને મેરી સફલ ઘરીરી. જીય૦ ચુત વનિતા યૌવન ધન માતે, ગર્ભ તણી વેદન વિસરીરી. જય૦ ૧ સુપનકે રાજ સાચ કરી માનત, રાહત છાંહ ગગન બદરીરીક આઈ અચાનક કાલ તાપચી, ગોગે ક્યું નાહર બકરીરી. જય૦ ૨ અજહુ ચેત કણ ચેતત નાહિ, પકરી ટેક હરિલ લકીરી આનંદઘન હરે જન છરત, નર મે માયા કકરીરી. જય૦ ૩ પદ ચેાથુંવેલાવલ -પૂ. ૧૬ સુહાગણી જાગી અનુભવ પ્રીત. સુહા નિજ અનાદિ અગ્યાનકી, મિટ ગઈ નિજ રીત. સુહા- ૧ ઘટમદિર દીપક કાયે, સહજ સુજ્યોતિ સરૂપ આપ પરાઈ આહી, કાનત વસ્તુ અનુપ. સુહા° ૨
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy