SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ પહક આનદધનજીનાં પદે , [.પદ ફરીથી એ શબ્દના લડે છે અથવા લડીને એ બન્ને અર્થ થાય છે અને તે બનેથી એક સરખો ભાવ આવે છે. આ પ્રમાણે લડાઈ કરવાની ભલામણ કરીને હવે તે કેવી રીતે કરવી અને તેનું પરિણામ શું આવશે તે બતાવે છે. नांगी काढल ताड ले दुशमन, लागे काची दोइ घरीरी; अचल अबाधित केवल मनसुफ, पावे शिव दरगाह भरीरी. चेतन० २ તરવાર અને તીક્ષણ કાહલ વડે દુશમને મારી નાખ, તેમાં કાચી બે ઘડી લાગશે (એમ કરવાથી) તું અચળ અબાધિત કૈવલ્ય મંત્રી અથવા ક7 થઈને સર્વ સુખથી ભરેલી શિવરૂપ દરઘા-કચેરી પ્રાપ્ત કરશે ભાવ-મ્યાન વગરની તરવાર અને તીક્ષણ કાઢલ વડે તું દુકમનેને માર મોક્ષ પામવાની રૂચિરૂપ તરવાર અને સ્વરૂપ પ્રાપ્ત કરવાના પ્રેમરૂપ કાલ વડે તું મોહરાજાને મારી હઠાવ. તારે મનમાં તે વખતે દયા રાખવાની નથી. તે મનમાં એમ વિચારીશ નહિ કે દયામય અહિંસા ધર્મના અનુયાયી હોવા છતાં તારાથી સંહાર કેમ કરાય, કારણું જ કાઢકને બદલે એક પ્રતમા કાતીલ અને એક મા કાટિલ પાક છે કાલે એવા પાઠ છાપેલ બુકમાં છે તે કોઈ પ્રતિમા નથી અર્થ નહિ બેસવાથી એ પાઠ મનથી સુધારી નાખ્યા હશે એમ અનુમાન થાય છે. કાહલ એ એક જાતનું હથિયાર છે જે તે ભાષા ન જાણનારને સમજાય તેમ નથી - 1 કાચને બદલે કાચા પાઠ ભી મા. લખે છે તે કોઈ પ્રતમાં નથી અને ઘરી સાથે લિંગવ્યત્યય કરનારે હોવાથી તે પાઠ અયુક્ત જણાય છે ? મનસુફને બદલે એક પ્રતમાં ગુન સબ એમ પાઠ છે તે અશુદ્ધ છે. બાકીની સર્વ પ્રતામાં ઉ૫ર લખ્યા છે તેજ પાક છે. ૨ નાગી=ારવાર, ખગ. કાઢલ શસ્ત્રવિશેષ (ખંજર જેવું) તાડ =મારી લે, ફટકા લગાવ. કાચી કાંઈક ઓછી, પૂરી નહિ દઈ ધરી અડતાળીસ મિનિટ અચલ=હલચલ વગરને. અબાધિત=આધા પીડા રહિતકેવલકૈવલ્યજ્ઞાનરૂપ મનસુમરી અથવા બીજો અર્થ સર્વ કાર્ય કરતાં એમ થાય છે (ખાકાર). શિવ મોક્ષરૂપદરગાહ કરવા અથવા કચેરી. ભરી=પરિપૂર્ણ સુખથી ભરેલી.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy