SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ તાળીશમુ. માર્ગપર આવતા ચેતનનું અમરત્વ. ૪૪૯ અથવા તેઓ ઉપર કાબુ આવી જવાથી તેના કાર્યભૂત કર્મબંધનને નાશ થવાને એ સિદ્ધ નિયમ છે અને તેમ થવાથી કર્મને એક આવિર્ભાવ મરણદશા તે પણ અટકી જવાની એમાં જરા પણ સંદેહ જેવું નથી. આથી રાગદ્વેષને કાબુમાં લેવાની ખાસ જરૂર છે એ વાત સ્પષ્ટ થાય છે. પ્રાણુને મરણને મોટે ભય છે તે જ્યાં સુધી સંસારમાં પ્રાણ હોય છે ત્યાં સુધી લાગે છે. ખાવા પીવાની સગા સ્નેહીઓની તથા બીજી અનેક પ્રકારની ઉપાધિ ભેગવનાર વ્યાધિગ્રસ્ત ભિખારી પણ મરણને ઈરછ નથી, મરવાની વાત આવે ત્યાં ચોકી જાય છે અને કિઈમર એ શબ્દ તેને કહે તેપણ ય કરે છે. આવાં મરણનું કારણ શોધી તે કારણને અટકાવી દઈમરણને જ અટકાવી દેવા એ ખાસ કર્તવ્ય છે, એથી ઉપાધિ ઓછી થઈ જાય છે, સંસારચક્રના ફેરા આળસી જાય છે અને માનસિક કે આત્મિક અવનતિ એકદમ અટકી જાય છે. કર્મબધ કરાવનાર રાગદ્વેષરૂપ મહા ઉગ્ર શત્રુને નાશ થવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મેટે પુરૂષાર્થ કરી તેઓને પિતાના કબજામાં લેવાનો પ્રયત્ન કરવો યુક્ત છે. देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे। नासी जासी हम थीरवासी चोखे व्है निखरेंगे. अव०३ શરીર નાશવંત છે અને હું અક્ષય છે તેથી હું તે) આપણું પિતાનું સ્વરૂપ પકડી લઈશ; (ત્યારે) તે નાશવંત વતુ નાસી જશે અને હું સ્થિરવાસ કરનાર છે તે નિર્મળ થઇને અવલોકન કરીશ અથવા નિખાલસ થઈને રહીશ.” - a દેહરાગર. વિનાશીનાશવત. હકચૈતન. અવિનાશી અક્ષય અપનીઆપણી, પિતાની ગતિ=સવરૂપ. પકરેગે= થકડીશ, ગ્રહણ કરીશ, લઇશ. નાસી નાશવાળુ. જસ= નાશ પામરો, હમ= થીરવાસી સ્થિરવાસવાળા, નિશ્ચય નિવાસી ચોખે=શુદ્ધ, નિર્મળ થઈને. નિખરેએ=નીખરીશ, ઇશ, અથવા નિખાલસ થઈને રહીશ. ૨૯
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy