SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજી અને તેને સમય. પદ સાતમું-જીરક, સાર, શક, ધાવત, જગત, ઈક, કેર, કથા, મકર્મ, વિલોકન, ઘટમેં, મહી, પરતીત, કોજ, હહિ, હલચલ, મેટિ, ઘટકી, થિ, જલામે, પંચ ભૂતા, વાસા, સાસા, ખવીસા, છિન છન, તેહ, છલકે બૌરા, સી, ઘટએ, સૂછમ, લખે, મૂકે, તારી, આશા મારી, આસન ધરી, પાવે પદ આઠમું-લકી, નવલી, ઉ, કરે વાસના, ગણે પરતીત, નાથકું, કર્યું, પાય, થનતિ, દુહા, મૈર, કત, જોસીલી, શિખવે, બહાત, કહેત, એસી, દિખાવે, ઓરીકે, કહાવે ૫દ નવમું-નિહારે, આપમતાસી, સંચર, બે ખાતા, પતાસી, વિગુવણ જગકી, સિયાન૫, બતાસી, ણ, એસા, જૈસા, ધ પતાસી,અહિતકરી, હરવિધિ સતાસી, હિતુ, ઓર, સમતાસી આવી રીતે લખવા જઈએ તે લગભગ દરેક પદના ઘણા શબ્દો લખવા પડે, કારણ કે સામાન્ય ગુજરાતી બાધ હોય તે પણ કહી શકે તેમ છે કે આ પદની એકદમ ગુજરાતી ભાષા કહેવી એ અયોગ્ય છે. એ દરેક પદેમાંથી એકાદ શબ્દ ગુજરાતીમાં પણ વપરાતે હોય તેને તેવા આકારમાં બતાવી તેપરથી પદની ભાષા ગુજરાતી કહેવી એ તાણને પિતાના વિચાર પ્રમાણે શબ્દોને લઈ આવવા જેવો પ્રયત્ન લાગે છે. આવી રીતે સર્વ પદેમાંથી લગભગ મારવાડી અને હિંદુસ્તાનીના પ્રયોગો વિચારતાં પદની ભાષા ગુજરાતી અથવા ગુજરાત અને કાઠિયાવાડમાં બોલાતી મિશ ગુજરાતી ભાષા કહેવી એ ઘટતું નથી. આને માટે આપણે બીજી રીતે કેટલાક ખાસ શબ્દ પ્રયોગ વિચારીએ તે તેથી પણ એ વાત પણ થશે પદમાં અવારનવાર ગુજરાતી ભાષાના સંસ્કાર છે પણ વિશેષ સંસ્કાર તે ઉત્તર હિંદ અને મારવાડના છે એમ વધારે વિચારણાપૂર્વક નિરીક્ષણ કરવાથી જણાશે. ગુજરાતી ભાષામાં નીચેના પ્રયોગ કદિ કઈ વાપર્યા હોય એવું વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી. તે દરેક પ્રયોગે વિચારવા રોગ્ય છે. નમુના સારૂ ખાસ ચુટણ કરીને એવા થોડાજ પ્રત્યે અહીં બતાવવામા આવ્યા છે. બેટ ખાતે પતાસીરે (પદ) ગુજરાતી ગમે ત્યાં બોલાતી હશે ત્યાં બેટું ખાતુ એ પ્રચાગ જ વપરાશે, પરંતુ એક મારવાડીને તમે ગલતે સાભળશે તે તે ખાતે બેલશે, કારણ કે લિંગવ્યત્યય
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy