SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ આડશમુ] નટનાગર અને એને સંગ. ૩૬૫ આસક્ત નર જરૂર પોતાની પ્રિય વસ્તુ તરફ ખેચાય છે. તેવી રીતે અહીં શુદ્ધચેતનાને ચેતનyઉપર એવી પ્રીતિ લાગી છે કે તે અન્ય કઈહકીકતની દરકાર કર્યા વગર પતિમાં મનને જોડી દે છે. નટને વેશ કરવાને આગ્રહ કર્યો તે એલાયચી કુમારે તે પ્રમાણે કર્યું, પણ કુળમર્યાદા કે બીજા કઈ પણ મનસ્વી કારણથી ખરી પ્રીતિને ભાવ તળે નહિબીજી હકીક્ત ખાસ ધ્યાનમાં રાખવા લાયક એ છે કે લાકે પારકી વાત કરે છે અને પિતાને માટે કદિ વાત કરતા નથી. આવા પરનિદારક્ત અને આત્મવિચારણાનહિ કરનારા લોકોના અભિપ્રાય ઉપર આધાર બધી મહા ચતુર નટવરથી પ્રીતિ બાંધી હેય તેને શુદ્ધ ચેતના કેમ તજી દે? આવી જ રીતે ધર્મ સંન્યાસ લેવાની ચેતનજીની ઈરછા થાય એટલે કે શુદ્ધ ચેતના અને ચેતનજીને સંગ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે તેને કહેવામાં આવે છે કે “ભાઈ! આ તમારે ઘેર ઘેર ભટકવું, ભિક્ષા માગવી, તરપણું ઉપાડવી, અડધા પગ ઉઘાડા દેખાય તેવાં વસ્ત્ર પહેરવાં એ શું તમને ચોગ્ય લાગે છે? તમારું સગાં સંબંધીને મૂકીને ચાલ્યા જવું એ તમને અથવા તમારા કુળને ચગ્ય છે? તમે તમારા અન્ય સગાઓ તરફના ધર્મ કેમ ભૂલી જાઓ, છે? તમને લોકલાજ પણ નથી આવતી કે આવી રીતે ભિખારી થઈને ભટકવાનું પસંદ કરે છે? અને તમારા ઉત્તમ કુળને આવી. રીત ભિક્ષુને વેશ કાઢવે ઉચિત છે?” નિશ્ચયશુદ્ધિ કરવામાં ઉઘુક્ત થયેલા ચેતનજી એટલે કે જે ચેતનજી પર શુદ્ધ ચેતનાએ પિતાનું મન જેડવા માંડયું છે અને તેથી નટનાગરની પેઠે નવીન સંવિજ્ઞ વેશ ધારણ કરવા જે નટનાગર તૈયાર થયા છે તેને આ સવાલ પૂછતાં તે બહુ સરળતાથી જવાબ આપે છે કે સ્થૂળ લેકલાજનું અમારે કામ નથી, જેને આત્મજાગૃતિ કરવી હોય તેણે પિતાના આત્મદ્રવ્યનો વિચાર કરવાનો છે, એગ્ય વિચાર ચગ્ય અંકુશ નીચે કરતાં તેને સ્પષ્ટ ખાત્રીપૂર્વક જણાય કે તે વિચાર ગ્ય છે અને લેકે તે માત્ર રસ્થૂળ સુખના બેટા ખ્યાલને લીધે અને મહા નિંદ્ય મોહનીય કર્મની પ્રચુરતાને લીધે સંસારમાંથી ઊંચા આવતા નથી અને અન્ય આવવા ઈચ્છા કરતું હોય તે તેની મહત્વતા, ગંભીરતા અને ચગ્યતા સમજી શકતા નથી, તે પછી તેણે તે વિચારને
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy