SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ આનંદઘનજીનાં પદે. [પદ કાળ પસાર થાય છે. આવી જ રીતે આર્ત અને રૌદ્ર સ્થાનના પ્રસંગે આ જીવને એટલા બધા પ્રાપ્ત થાય છે કે તેમાં તે આનદ માને છે, મસ્ત બને છે, રાચીમાગી રહે છે અને એજ માને છે, સમારફળને આપનાર કારણે તે વિચાર પણું કરતું નથી, કોઈ વાર વિચાર કરે છે તે તેને અટકાવવાને નિર્ણય કરતે નથી અને કોઈ વાર શુભ વિચારણમાં આવી જઈ કાંઈ નિર્ણય કરે છે તે તેને વળગી રહતે નથી અને જરા વિષમ પ્રસંગ મળતાં સસાર તરફ ઢળી જાય છે. આવા મિત્રવર્ય! આ મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, સુદેવ ગુરૂ ધર્મને રોગ વિગેરે સાધને મહાપુણ્યાગથી મળે છે તે તેનો લાભ તેમાં હસવુ ખેલવું એ તારું કર્તવ્ય છે, આવા સારા વખતમાં તે તારે એવી અનેક પ્રકારની જોગવાઈમા રમણ કરી સાધન લાભ લઈ સાધ્ય સમુખ થઈ જવું ઉચિત છે. આ યૌવનકાળ નકામે ચાલ્યા જશે તે પછી પરતા થશે, ઘડપણમા પગ ઘસડવા પડશે ત્યારે બહુ ખેલે થશે, પણ પછી તે ખેદ કે પસ્તા નકામે છે, માટે છે, નિષ્ફળ છે. नग भूषणसें जरी जातरी, मोतन कछु न मुहाया इक बुद्धि जीयमें ऐसी आवत है, लीजेरी विष खाय. વર૦ ૨ “રત્નઅલકારથી શણગારાયલી મને મોતીની માળા પણ પસંદ આવતી નથી, ગમતી નથી. મારા દિલમાં એક એવું વિચાર આવે છે કે (આવી સ્થિતિને બદલે તે) હું ઝેર લઈ લઉં, ઝેર ખાઈ જઉં.” ભાવ-પતિને પ્રસન્ન કરવા માટે સુમતિએ પોતાના નાજુક સૌંદર્ય યુક્ત શરીર ઉપર રત્ન આભૂષણે પહેર્યા હતાં અને તે એટલાં બધાં હતા કે તેનાથી જાણે પિતાનું શરીર જી લીધું હોય તેમ દેખાતું હતું. સોળ શણગાર સજી સુંદરી પતિ પાસે જાય છે ત્યારે પિતાની ૨ નગ ન ભૂષણસે અલકારથી. જવી જહેલી જવીજતરી શણગારાયેલી, સોનાના આભૂષણથી જડેલી–મટેલી મતમતીની માળા કણઝાઈ. ન સુહાય ગમતું નથી ઇક-એક બુદ્ધિ વિચાર છત્રદિલમાં, મનમા લીરી ખાય લઈને ખાઉં વિષ ર.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy