SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ આનંદધનમાં પદે. [પદ પણ જીવને થતી નથી. ક્ષપક શ્રેણી પર ચલે જીવ તે એ જ ભાવમાં સર્વષત્વ પ્રાપ્ત કરી સર્વ આધિ વ્યાધિ ઉપાધિથી રહિત અજરામરત્વ ૫ મોક્ષને પ્રાપ્ત કરે છે. ઉલ્કાન્તિને અંગે આ શ્રેણી પ્રગતિને માર્ગ બતાવે છે. એનું સ્વરૂપ કર્મગ્રંથાદિ પુસ્તકથી ખાસ સમજવા ચોગ્ય છે. આવી રીતે છૂળ લક્ષ્મી તે સુખપર ધૂળ નાખનારી અને અનેક પ્રકારે ઉપાધિ કરનારી છે અને સમતારૂપ લામી અમૃતને લાવી આપનારી છે તેથી વસ્તુસ્થિતિ સમજી સત અને અસત અથવા લાભ કરનાર અને હાનિ કરનાર પદાર્થ વચ્ચેનું અંતર જાણી તેનું વિવેચન કરી પિતાની સ્થિતિ સુધારવા સારૂ સમતાને ગ્રહણ કરવાને નિર્ણય કર એ મુખ્ય આવશ્યકીય કર્તવ્ય છે. लोचन चरण सहस चतुरानन, इनत बहुत डराइ आनंदघन पुरुषोत्तम नायक, हित करी कंठ लगाइ. साधो भाइ०४ જેની હજાર ચક્ષુ છે, જેના હજાર પગ છે અને જે ચાર સુખવાળા છે તેનાથી તે સમત) બહુ ડરી ગઈ આનંદસમૂહ પુરૂષોત્તમ નાયકે (તેનાપર) પ્રેમ કરીને તેને પિતાને ગળે વળગાડી.” ભાવ-જેમના હજાર નેત્ર છે તે ઈદ્ર તથા જેમના હાર પગ છે તે શેષનાગ તથા ચાર મુખવાળા બ્રહ્મા તેનાથી સમતા બહ કરી ગઈ છે, મતલબ તેઓનાં હજાર નેત્ર, પગ અને ચાર મુખ જોઈ અસ્વાભાવિક રૂપ દેખી સમતા તેઓ પાસે જતી નથી અને તેથી તેઓમાં સમતા આવતી પણ નથી. તેથી છેવટે પુરૂષોત્તમ નાયક વિખશુ તેનાપર પ્રેમ લાવી તેને પિતાને ગળે વળગાડી. એટલે કે સમતાને ૪ હેચ આખ. ચરણ પગ સહસડનાર ચતુરાનનચતુર્મુખ, બ્રહ્મા અથવા ચાર મુખે દેશના કેતા શ્રી ચિર દેવ ઈતિ-એનાથી ડરાઈ કરી ગર્ડ પુનમ નાયકનૈવિષ્ણુ અથવા પુરુષમાં શ્રેષ્ઠ હિત લેત, પ્રેમ, કંઠે ગળે લગાવળગાડી આ ગાથાને અર્થે કરવામાં જે દંતકથાદિકપર સુચન થયું છે તે બરાબર સ્પષ્ટ ચતુ નથી અર્થને ચળકાટ તેથી બરાબર થતો નથી. એટલું અત્ર કહી દેવું યોગ્ય છે. વિક
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy