SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આનંદઘનજીનાં પદે. [ પદ સૂકમ કાળી રેખા પાડે છે તેવી રીતે અહી શુદ્ધ ચેતનાએ પતિને પ્રસન્ન કરવા ભાવઅંજન આંખમાં . શુભ પરિણતિરૂપ ભાવ જે આત્માને શાંતિ આપનાર છે અને હૃદયને રવાથ્ય આપનાર છે તેરૂપ આંજણથી શુદ્ધ ચેતના પિતાની આંખે આંજીને ચેતન જી. સન્મુખ હાજર થઈ ભાવ એ વિશિષ્ટ ધર્મ છે, દાનાદિ ધર્મ સાથે રહી તેને સ્વાદિષ્ટ બનાવનાર છે અને ઉપર ઉપરને ભાવ ભૂલાવી દઈ હૃદયમાં ઉતરી તન્મયતા કરાવનાર છે. ભાવ અને ભક્તિપર આખા વિશ્વ લખવા એગ્ય છે પણ સ્થળ કાચથી અત્ર તેમ કરવું બની શકે તેમ નથી. આ ગાળામાં ત્રણ વૃંગાર બતાવ્યા. ઝીલ સાડી, હાથે મંત્રી અને આંખમાં આંજણ. એ આધ્યાત્મિક ભાવ શું બતાવે છે તે પણ સ્પષ્ટ રીને મહાત્માએ બતાવી દીધું. શુદ્ધ દશાના શણુગાર પણુ આવા અતિ ઉત્તમ હૈય છે. એના સંબધમાં વિચાર કરતાં જે ભાવના મનમાં ઉત્પન્ન થાય છે તે અનિર્વચનીય છે પણ એને ખ્યાલ કરવા અનુભવગમ્ય છે. આવી સુંદરીના સેગમાં પડેલા ચેતનજી પછી કદિ પણ માથા મમતાને સંભારે એ બનવું જ અશક્ય છે. અહી તારી દશા શું છે તે તું વિચાર. આવી ઉત્કૃષ્ટ શણગાર સજીને આનંદ કરનારી કુળવધૂ તારી સાથે ભેટવા તૈયાર છે એ વાત ભૂલી જઈશ નહિ सहज मुभाव चूरी म पनी, थिरता कंकन भारी ध्यान उरवशी उरमें राखी, पिय गुनमाल आधारी. अवयू० ३ સહજ સ્વભાવરૂપ ચૂડી મેં પહેરી અને સ્થિરતાપ મૂયવાન કંકણે મેં ધારણ કર્યો. ધ્યાનરૂપ વડારણે મને ખેાળામાં રાખી અને પ્રીતમજીના ગુણની બનાવેલી માળા મેં (ગળામાં) ધારણ કરી ભાવ–શુદ્ધ ચેતનાએ પતિ મળતી વખતે જે શણગાર સજ્યા તેનું કાંઈક સ્વરૂપ ઉપર બતાવ્યું, વિશેષ સ્વરૂપ બતાવતાં આગળ કહે છે. ૩ સુભાવસ્વભાવ જૂદી જૂદી, હાથનાં અલકાર. મિત્રમ પની=પહેરી ભાવ=મૂલ્યવાન ઉરવશી=0ારીની વાર મારી દાસી. ઉમે ખોળામાં. પિય=પ્રીતમ, ચેતન આવારી ધાર કરી, પહેલા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy