SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમુ... ગુણમામિની શરૂઆતમાં રાખવા ચોગ્ય સંભાળ. ૧૫૭ છે. એ સમકિત ગમે તે ક્ષાયિક હાય, ઉપશામિક હોય કે ક્ષાપશમિક હોય પણ તેની પ્રાપ્તિ પછી અર્ધ પુદગલપરાવર્તથી વધારે કાળ છવ સંસારમાં રહેતા નથી. આ પ્રમાણે હેવાથી હેમિથ્યાત્વ! તું ગમે તેટલા પ્રયાસ કરે પણ નકામું જ છે. તું મરણપથારીએ જ સુતે છે અને ચેતનજીને આધાર તે હવે સમ્યક્ટવ બાળક ઉપર જ રહેલે છે. पांच पचीस पचासा उपर, वोले छे मुषा वेण; आनंदघन प्रभुदास तुमारो, जनम जनम के सेण; छोराने० ३. પાંચ પચીશ પચાસ ઉપર તે સારું વચન બોલે છે. હે પ્રભુ! આનંદને સમૂહ તમારે સેવક છે, તમે જન્મ જન્મના સ્વજન છે.” ભાવ-સુમતિ મિથ્યાત્વ :ણને કહે છે. પરમેશ્વરભાષિત આગમમાં એવું વચન છે કે એક સમયાવરછેદે અસંખ્યાતા ઉપશમ સમક્તિ પામીએએ સર્વ આગમાનુયાયી શુદ્ધ વચન લે છે, કારણકે એ ક્ષકશ્રેણીના પ્રારંભી છે. એણે આગમમાં કહ્યું છે તે પ્રમાણે ઉપશમની પ્રાપ્તિ પાંચ વાર કરી લીધી છે અને હવે તે નિરંતરને માટે મિથ્યા ને ઘાત કરવા તે ઉઘુક્ત થયેલ છે. હે પ્રભુ આનંદને સમૂહઆત્મસ્વરૂપ તમારે–ઉપશમ સમકિતને દાસ છે, કારણકે હવે તે જન્મજનમના તમે તેના મિત્ર છે સ્વજન છે. તમારાથી આ ચેતનજીએ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને તમારી સાથે તે નિરંતર રહેનાર છે અને તેના પર તમારા પરમ ઉપકાર છે. ટબાકાર એ પ્રમાણે અર્થ લખીને છેવટે કહે છે કે “આ પ્રમાણે અર્થ મને ભાસે છે, કવિને આશય તે તે જાણે છે. આ પદને અર્થ પંન્યાસજી ગંભીરવિજયજીએ મને બતાવ્યું તે પણ ઉપગી હોવાથી નીચે ઉતારી લઉ છું. (૧) જીવને વિવેક કહે છે. અગાઉના પદમાં કહ્યું કે મિત્ત વિવેક શુદ્ધ ચેતનાને કહે છે કે છેવટે નાથ તારે મંદિરે પધારશે અને તારી સેજીમાં રંગ ઉડાવશે. હવે તે વિવેક ચેતનને કહે છે કે હે ચેતન! તું સંયમરૂપ બાળકને શામાટે મારે છે? તે અસંયમથી ૩ સુધા સારાં વેણુ વચન સણસ્વજન.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy