SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ વેર.] મમતાસંગમાં રમતા ચેતન માટે સમતાના ઉદ્દગારો. ૧૩૩ अटकली और लवासी. अनु० ३ કઠોર પતિ (આત્મરાજ) એટલી વાતથી સમજતા નથી અને (મારી) એક ક્ષણ માસ જેવી જાય છે. હે આનંદઘન પ્રભુ! સમતા તમારા ઘરની પટરાણું છે, બીજી (માયા મમતા) લબાડી છે એમ અટકળો--જાણે–સમજો.” ભાવ-વળી સુમતિ આગળ વધી અનુભવને પિતાનું હદય ખાલી કરતાં જણાવે છે. તે અનુભવી તને જણાવ્યું તેમ મારા પતિની સર્વ જગેએ અને ખાસ કરીને ભકલાકમાં હાંસી થાય છે અને મારાથી તે સહન થતું નથી તેથી મારા પતિને સમજાવવા હું ઘણું ઘણું જાતની યુક્તિઓ કરું છું. અગાઉ (દશમા પદમાં જણાવ્યું તેમ હું ગાઉં છું, નાડ્યું છે પણ તે તે મારા મંદિરે પધારતા નથી અને માયા મમતા સાથે બાજી ખેલ્યા કરે છે, તેની સાથે આનંદ વિલાસમાં મરત બની પડ્યા રહે છે અને મારી સામું પણ જેતા નથી. હું તેઓને બતાવી આપું છું કે માયા મમતા અધમ કુળની છે, અજાણ્યા ગામની રહેનારી છે અને કુલટા છે, પણ મારા પતિ તે એટલા કઠણ થઈ ગયા છે કે હું ગમે તેટલી વાત કરું છું પણ તે સમજતા જ નથી. મેં તેને અનેક આકારમાં વાત કહી, તેઓને માહ રાજા સાથે યુદ્ધવૈભવ સંભળાવ્યું. તેના છત હંકામાં થતે ગંભીર ના કહી બતાવ્યા, પણુ એ તે મમતા માયા સાથે નરમ થેંસ જેવા થઈ જાય છે જુઓ પદ દશમું અને મારી પાસે આવવાની વાત થાય છે કે તહન કઠણ બની જાય છે. આટલી સર્વ વાતથી પણ તે તે સમજતા નથી અને મને પિતાને એવી પીડા થઈ છે કે પતિ વગરની એક ક્ષણ જાય છે તે છ માસ જેવી થઈ પડે છે. કુળવતે પતિની સોબતમાં આનંદ રહે છે અને પતિવિરહ એક સેકન્ડ છ માસ જેવી લાગે છે, એક મિનિટ વરસ જેવી લાગે છે, એક રાત આખા ભવ જેવી લાગે છે. ૭ નિરકાર. એની એ વાતથી. માસી છ માસ, અડધા વરસ જેવા. ઘરકી=પતાની, ઘરની અટલી અટકળ, જાણ ઔરબી, માયા મમતા. લબાસીલબાડ, ગપ્પા સન્મા, ગાલ પુરાણ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy