SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ [પદ આનદધનજીની પદે. સર્વ આનંદને સમૂહ છે, એમાં જરા પણ દુઃખને ખ્યાલ નથી, અવકાશ નથી. વળી એ જ્ઞાનમય મૂર્તિ છે એમાં જ્ઞાનાનંદ ઉલ્કા, પ્રકારનો છે, એનાથી વધારે જ્ઞાનાનંદ બીજી કઈ જગ્યાએ, બીજી કેઈ દશામાં પ્રાપ્ત થઈ શકે તેમ નથી, થઈ શકવાનો સંભવ જ નથી. એ ભાવ નિરંજન છે-નિલેપ છે. એમાં કર્મોનો નવિન લેય લાગતું નથી તેથી એ ભાવમાંથી યુતિ કદિ પણ થતી નથી. એવા એ આનંદઘનરૂપજ્ઞાનસ્વરૂપ નિરંજન નાથને આશાને રાધ કરવાથી, સ્થિરતા પ્રાપ્ત કરવાથી અને અજલ્પ જાપ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે.. આશાના સ્વરૂપને અગે ઉપર સાખીમાં કંઈક વિવેચન થઈ ગયું છે અને વિશેષ હકીકત અાવશમા પરના વિવેચનમાં આવવાની છે. ચમાદિ ચગના અને અભયાસ કરતા કઈ પણ વખતે આશીભાવ ન હોવો જોઈએ. એ ગમાર્ગમાં પ્રવૃત્તિ કરી આગળ વધવાને મુખ્ય ઉપાય છે. આશાને અંગે સર્વ દુઃખ થાય છે અને ખાસ કરીને સર્વ આરભના કારણે પાંચમા યમ પરિગ્રહ ત્યાગનુ ઉત્પત્તિ સ્થાન અને સંસાર વધારનાર આશા હોવાથી અને નિર્મમત્વ ભાવની સ્પણ વિરોધી હેવાથી અનંત સુખપ્રાપ્તિના માર્ગે ગમન કરવા માટે આશાન ત્યાગ કરી દે એ ખાસ જરૂરતું છે. આસન એ ચેગનું ત્રીજું અંગ છે. પાતંજળ ગદર્શનમાં કહે છે કે ચિત્ર આજે નિશ્ચળ અને સુખકર જે આસન હોય તે રોગના અગરૂપ આસન કહેવાય છે. મનની ચંચળતાને દૂર કરનાર અને શૈર્ય સુખ સંપાદન કરનાર આસનથી શરીરાગપર મજબૂત અંકુશ આવી જાય છે. આપણે છઠ્ઠા પરના વિવેચનમાં જોયું કે એગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે પર્યકાસન, વીરાસન, વાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકસન તથા ગેલિકાસનનું સ્વરૂપ ચોથા પ્રકાશને છેડે બતાવી છેવટે કહ્યું છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનારું આસન કરવું. સામાન્ય રીતે અન્ય ચેગા * જુઓ પેગશાસ્ત્ર એ પ્રકાશ ક ૧૨૪ થી ૧૩૨ 1 સર પ્લાક ૧૩૪
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy