SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આનદધતછના પડે. [પદ જે વસ્તુવિચારણા કરતાં મનમાં સ્થિરતા થાય અને રસનું આસ્વાદન કરતાં સુખ ઉપજે તેનું નામ અનુભવ કહે છે. આવા અનુવિજ્ઞાનને પ્રાપ્ત કરવાની આવશ્યકતા અત્ર બતાવી તેની મહત્વતા સમજાવી છે. રાગ-રામગ્રી, माहारो वालुडो संन्यासी, देह देवल मठवासी. माहारो० ईडा पिंगलामारगतजी जोगी, सुषमना घर वासी ब्रह्मरंध्र मधी आसन पूरी वाबु, अनहद तान* वजासी. माहारो० ॥१॥ મારો બાળભોળ આત્મા ત્યાગી થઈ તે દેહદેવલરૂપ મઠમાં રહે છે, ઈડ અને પિંગળા નાડીને માર્ગ તજી દઈ સુષણ નાડીના ઘરમાં વાસ કરે છે, (અને પછી) બ્રહ્મરંધ્રમાં શ્વાસને પૂરીને (ચતનજી) અનાહત નાદ બજાવે છે–સાભળે છે” ભાવ-આ પદમાં રોગની વાત બહુ વિસ્તારથી કહેલી છે તેથી તેપર કેટલુંક વિવેચન આવશે તે વિચારી ધ્યાનમાં રાખવું. મારે બાળ ભેળો ચેતન સન્યાસી–ત્યાગી થઈ દેહદેવળરૂપ મઠમા રહે છે. સન્યાસી એટલે ત્યાગી. વર્ણશ્રમ ધર્મ માનનારા બ્રહ્યચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યસ્ત એ ચાર આશ્રમ માને છે. ચેથા આશ્રમમા ગૃહ ત્યાગ કરી વષિનું જીવન વહન કરવાની ફરમાશ હોય છે. બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યાભ્યાસ, ગૃહસ્થાશ્રમમાં ધનપ્રાપ્તિ અને પુત્ર * તાના સ્થાને ના પાઠ કવચિત દષ્ટિગોચર થાય છે ૧ બાલુડે બોલે છે. સન્યાસીજોગી, સંન્યસ્ત ધારણ કરેલ તપસવી હરીર મઠક્ષન્યાસીઓનું સ્થાન ઇડાડાબી નાડી પિંગળાજમણુ નાડી માગ માગ, પ્રવાહ સુષમના=સુષુમણા, મધ્ય નાડી ઘરવાસી=વરમાં જ્યારે વાયુ આવે ત્યારે બ્રાહ્મર=નાળુ પ્રદેશ મધી ભણે, મા. આસન શ્વાસ અનહદતાતઅનાહત ના અસીલાલાશ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy