SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમુ ૫૬. ૩૧ આ એક અને અનેક પક્ષપર પદ્ધવ્યના સંબંધમાં વિવેચન કરતાં શ્રીદેવચંદ્રજી આગમસાર ગ્રંથમાં લખે છે કે જીવદ્રવ્ય અનત છે, એક જીવમાં પ્રદેશ અસંખ્યાતા છે, ગુણુ અનંતા છે અને પર્યાય પણુ અનંતા છે તે જીવ દ્રવ્યનું અનેકપણું છે પણ જીવપણું સર્વે જીવામાં સરખુ છે માટે એકપણું છે. અહીં કોઈ શંકા કરે કે સિદ્ધદ્ધશામાં પરમાનંદપણું છે અને સંસારી દશામાં કર્મને વશ રહેલા જીવ દુઃખી દેખાય છે, તેના સંબંધમાં કહે છે કે નિશ્ચય નયની અપેક્ષાએ તા સર્વ જીવ સિદ્ધ સમાન છે અને તેમ છે તેથી જ કર્મે ખપાવી માટે જાય છે, તેથી સર્વે જીવની સત્તા એક છે. કદ્દાચ એમ શંકા થાય કે અન્ય તા કર્દિ માટ્લે જવાના નથી તો તેની સત્તા સરખી કેમ કહી શકાય તે તેના સંબંધમાં જણાવવાનું કે અભવ્યને કર્મ ચીકણાં છે અને તે જીવામાં પરાવર્ત ધર્મ નથી તેથી તે સિદ્ધ થતા નથી અને ભવ્ય જીવમાં પરાવર્ત ધર્મે છે તેથી કારણુ સામગ્રી મળે પલટન ભાવ પામે છે અને ગુણશ્રેણીએ ચઢી મેક્ષે જાય છે, પરંતુ આઠ રૂચક પ્રદેશ તા સર્વ ભવ્ય અને અભવ્યના સિદ્ધ સમાનજ છે માટે અશગ્રાહી નૈગમનયની અપેક્ષાએ સર્વ જીવની સત્તા એક સરખી છે. એના આઠ રૂચક પ્રદેશને કઢિ કર્યું લાગતાં નથી. है नांहि है वचन अगोचर, नय प्रमाण सतभंगी; निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी. अब० ३ " “ છે, નથી, વચનથી અગોચર છે વિગેરે નય, પ્રમાણુ અને સપ્તભંગી કેાઈ વીરલા ભાગ્યશાળી હાય તા તે નિપક્ષ થઈને જોઈ શકે, પોતાના મત માટે લડવાવાળા હાય તે શું જીએ?” ભાવ—વળી આ નાગરિક નટની ખાજી કેવી ભૂમિવાળી ચમત્કાર ઉપજાવનારી છે તે વિશેષપણે ખતાવે છે. એ માજીમાં છે નથી એવી રમત છે, વળી તે વચનથી અગોચર છે. આવી અદ્ભુત રમત છે, જશમાં છે, વળી જરામાં નથી એવી આશ્ચર્યકારક વાત છે; વળી તેમાં નય પ્રમાણુ સસભંગીએ પણ જાદી જાદી રમત ૩ đસ્યાત્ અસ્તિ ના હસ્યાત્ નાસ્તિ હૈસ્યાત્ અવક્તવ્ય સતર્ભગી=સસભંગી નિરપખ નિરપક્ષ લખેનણે કયાળુ મતગી=પેાતાના મતમા મસ્ત
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy