SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધનજીનાં પદ બિચારે ભૂલી જાય છે કે જ્યારે પોતે પિતાની માતાની કુક્ષિામાં હતું ત્યારે લગભગ બસે ને એંશી દિવસ સુધી ઊંધે મસ્તકે લટ હતું, સકેચનું મહા દુઃખ પામ્યા હતા અને અંધાર કેટડીમાં ટળવળને હતે એને બદલે આજે જરા ગરમી લાગે તે હિલસ્ટેશને (હવા ખાવાના ઊંચાણુ પ્રદેશ) ઉપડી જાય, પખા, કે હૂક, ટટ્ટી વિગેરેને જમાવ કરી દે, જરા ઠંડી લાગે તે ગરમ વસ્ત્ર કે પક્ષીનાં પીછાંએને ઉપહાર પહેરે, એને વાસ્તવિક સુખને જરા પણ ખ્યાલ ન હવાથી સુખ મેળવવા માટે ફાંફાં માર્યા કરે છે. સુંદર સ્ત્રી કે અનેક પુત્ર પુત્રીની વચ્ચે બેઠા હોય ત્યારે સ્વર્ગ સાથે પિતાને મુકાબલો કરે છે, પણ પુત્રના શરીરાદિની ચિન્તા, અભ્યાસ, લગ્ન, પુત્રીના વિવાહ, વૈધવ્ય વિગેરે વિચાર કરે, સ્ત્રીના પ્રેમને સ્વાર્થ વિચારે, યૌવનની અસ્થિરતા જાણે કે ધનના આય, રક્ષણ અને વ્યસની આપરાપર ધ્યાન આપે તે તેની આંખે ઉઘડી જાય તેમ છે. એ બાહ્ય સંબધીઓમાં અને વસ્તુઓમાં સુખ છેજ નહિ, જ્યાં નથી ત્યાંથી મેળવવાની ઈચ્છા કરવાના બેટા મંડાણપર રચાયેલ ચુખમંદિર આપોઆપ પડી જાય છે, ધસી જાય છે અથવા નમી જાય છે. આગળ પાછળના દુનિયાના સંબંધને અનુભવ કરવાથી આ માન્યતાના સુખમાં કાંઈ પણ વાસ્તવિકપણ નથી એ સ્પષ્ટ સમજાય તેવું છે, પણ ઉપર ઉપરના વિચાર કરવાવાળે આ જીવ જરા સરખે વૈષયિક આનંદ મળી આવે છે ત્યાં અગાઉ પડેલી સઘળી અગવડ ભૂલી જાય છે. *मुपनको राज साच करी माचत, राहत, छांह गगन बदरीरी आई अचानक काल तोपची, गहेगो ज्यु नाहर करी रे. जीय० २ “સ્વમના રાજ્યને સાચું માને છે અને આકાશના વાદળાની * આ બે પક્તિને બદલે ત્રીજી ગાથાની પ્રથમ બે પતિઓ અત્ર કેટલીક મતમાં મૂકી છે અને રીતે અર્થ સમીચીન આવે છે. ૨ સુપનવિમાન સાચસત્ય બહરીન્કવાદી ગગા=પકડશે. નાહ નહાર, વગડા, કર પવિશેષ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy