SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન અને યશેવિન્ય. 148 વિષયપરનું એક પદ અહીં વિચારીએ. એને લય કાફી અથવા વેલાવલ રાગમાં ચાલે છે. ૌ લૉ તત્વ ન સૂઝ પડે રે. તોલ હ ભરમ વસ ભૂલ્ય, મત મમતા ચહી જગથી લડે રે જી૧ અકર રેગ શુભ કે અશુભ લખ, ભવ સાગર ઈશુ રડે રે, ધ્યાન(ધાન્ય) કામિ મૂરખમિત્તહ,ઉખરભુનિક ખેત મટે છે. શૈ. ૨ ઉચિત રીત ઓળખ વિણ ચેતત, નિશ દિન એ ઘાટ ઘડે રે, મરતકામુકુટઉચિત મણિ, અનુપમ, પગ ભૂષણ અજ્ઞાન જડે રે. . ૩ કુમતા વશ મન વકતુરંગ જિમ, ગહિ વિક૫ મગ માંહિ અડે રે, ચિદાનન્દ નિજ ૨૫ મગન ભયા, તબ કુતર્ક રહે નહિ નહિ રે. જો ૪ લગભગ સરખા વિષય પર કવિઓ અને ખાસ કરીને વૈરાગ્યના વિષયના કવિઓ કેવી જૂદી જૂદી દૃષ્ટિથી ચર્ચા કરે છે તે આટલા ઉપરથી જણાયું હશે. આનંદઘનજીને તે સર્વેમાં જે વિશિષ્ટ ઉદેશ છે તે દયાનમાં લેવા ચગ્ય છે અને તેઓ કોઈ પણ વિષયને બહુ વિશાળતાથી, અન્વેષણદૃષ્ટિથી અને પૃથક્કરણપૂર્વક છણુને અસરકારક રીતે અવધે છે તે પર ખાસ ધ્યાન ખેચવામાં આવે છે. આનંદઘનજી અને યશવિજય ઉપાધ્યાય આ બન્ને મહાત્માઓની સરખામણું કરવાનો પ્રયાસ ઘણીવાર કરવામાં આવે છે, પરંતુ તેમાં એગ્ય દષ્ટિબિન્દુ ન રખાય તે બહુ ગેરસમજુતી થવાને અથવા તે બન્નેમાંથી એકને અન્યાય થવાને પૂરતો સંભવ છે. બન્ને પુરૂષ અતિશય પ્રગટ થયેલા હતા એમાં શંકા જેવું નથી, અને બને માટે અભિપ્રાય ઉચ્ચારવા પહેલાં બહુ વિશાળ ટણિથી તેઓની કૃતિ સમજવાની અને તેઓના વિકાસને આત્મિક ઉન્નતિકમમાં કર્યું સ્થાન પ્રાપ્તવ્ય છે તે જયાલમાં લેવાની જરૂર છે. બહુ વિચાર કરતાં એમ જણાય છે કે આ બન્ને મહાત્માનાં કાર્યક્ષેત્ર લગભગ તદ્દન જૂલાં હતા. એક મહાત્મા આત્મિક ઉન્નતિને વિચાર કરનારા હતા, એક પાપકાર દ્વારા આત્માની પ્રગતિ સાધનારા હતા. એક ચગી હતા, એક કર્મ એગી હતા. (અહીં કર્મ શબ્દ વિધિ વિધાનના અર્થમાં વપરાતું નથી પણ સેવાના અર્થમાં વપરાય છે). એકને દુનિયાની દરકાર નહોતી, એક કેમની, શાસનની અને ગચ્છની સ્થિતિને લક્ષ્યમાં લઈ કામ કરનારા હતા. આવી અનેક રીતે બન્ને એક બીજાથી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy