SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 116 આનંદઘનજી અને તેના સમય, એ તેના ધેા વાંચવાથી જણાઈ આવે છે. આનંદઘનની અને તુળસીદાસની ભાષા સરખાવવા ચેાગ્ય છે. ગુરૂ ગોવિંદસિંહ: શિખ પંથના આ દશમા મહાન ગુરૂના નામથી કોઈ પણ ઇતિહાસના વાંચનાર અજાણ્યા નહિ હશે, એમને સમય સંવત ૧૭૩૨ થી ૧૭૬૪ સુધીના હોવાથી એ આનધનના સમયથી જરા દૂર જાય છે, પણ એના પિતા તેજબહાદુર જે શિખના નાનક ગુરૂની નવમી પાટપર હતા અને જેમણે મુસલમાન ધર્મ સ્વીકારવાને બદલે રંગજેખના હાથથી મરણુ સ્વીકાર્યું હતું તેનું શૌર્ય આ વિંદસિંહમાં પણ હતું. એના વખતમાં શિખ લોકે જે અત્યાર સુધી ધાર્મિક ખાખતામાં ભાગ લેતા હતા તે હવે લશ્કરી આમતમાં ભાગ લઈ રાજ્યદ્વારી વિષયમાં ભાગ લેતા થયા અને તેવી રીતે જમાનાની અસર તેમનાપર તદ્દન જૂદા પ્રકારની થઈ. તેનુ કારણ ઔરગજેમ ખાદશાહની ધર્માંધતા સિવાય બીજું કાંઈ નહતું. આવી રીતે આ સત્તરમી સદી ઉત્તરમાં તુલસીદાસ અને તેજહાદુર, દક્ષિણુમાં તુકારામ અને રામદાસ, ઉત્તર હિંદમાં બનારસીદાસ અને ગ્માનંધનજી, ગુજરાતમાં યોાવિજયજી અને વિનયૂ. વિજયજી અને જૈનેતરમાં પ્રેમાનંદ અને સામળ ભટ્ટ ખાસ વિદ્વાના, ચેગી, રાજ્યદ્નારીએ અને સેનાનીએ ઉત્પન્ન કરી અનેક પ્રકારે પેાતાની અસર પછવાડે મૂકી ગયેલ છે. આવા અનેક પ્રકારના રસથી ભરપૂર સમયમાં આપણા ચરિત્રનાયક થયા છે. એમની અન્ય કવિ ઉપર જખરી અસર થઈ છે અને એમના વખતમાં અને ત્યાર પછી તેઓ પેાતાના વિચારના વિશ્ર્વર થાય તેવા આકારમાં મૂકી ગયા છે. એની અસર કેવા પ્રકારની હતી અને તેમનું ખાસ શિક્ષ્ શું હતું તે હવે આપણે વિચારીએ. આનંદધન: આવી રીતે શાહજહાંન યાદશાહના સમય એકદરે તદ્દન શાંત હતા, અય્યર બાદશાહે રજપુત રાજાની સાથે સખધ વધારી, તેઓને રાજ્યમાં મોટા માય હોદ્દાઓ આપી તે દ્વારા ભારતભૂમિપર સામ્રાજ્ય વધારવાની જે નવીન રાજ્યનીતિ ગ્રહુણ કરી હતી અને જે નીતિસૂત્ર જહાંગીર અને શાહજહાને અમલમાં મૂકવા યત્ન કર્યો હતા તેના પશ્થિાને મુગલ શહેનશાહત ઘણી મજ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy