SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન જૈનેતર વિદ્વાને. 118 રહસે તરાનવે વીતે, આસુમાસ સિત પક્ષ વિતી; લિથિતરસી રવિવારઝવીના, તાદિન ગ્રંથ સમાપત કીના ૭ર૪ દેહરા સુખ નિધાન સકલ નર, સાહિબ સાહીં કિરાના સહસ સાહિશિરમુકુટ મનિ, સાહજહાં સુલતાન, ૭૫ જોકે રાજ સુન, કને આગમ સાર; ઇતિ ભીતિ સ્થાપિ નહિ, યહ ઉનકે ઉપગાર ૭ર૬ આવા બનારસીદાસ જેવા છે જેમના સંબંધમાં અનેક લેકકથા ચાલે છે તે પણ બરાબર આનંદઘનજીના સમયમાં જ થયા છે, તે શાહજહોન રાજાના સુખશાંતિના અમલનાં વખાણ કરે છે અને તેને સ્પષ્ટ રીતે ઉપકાર માને છે એ આ સમયની ઉપગિતા બરાબર રીતે ઠસાવે છે. આવા સમયમાં આનંદઘન જેવા ગીઓ પૃથ્વીતળને પાવન કરે એ સ્વાભાવિક જેવું લાગે છે. વળી એ સમયમાં જૈનેતર વિદ્વાને કેવા થયા છે તે જરા વિચારવાથી એ સમચની મહત્તા બહુ સારી રીતે જણાઈ આવશે. એ સમયસાર નાટકનો કોઈ પણ વિભાગ વાંચવાથી એ સમયના જ્ઞાનરસિક જીના વિલાસસ્થાનની, વૈરાગ્યવાસનાની અને જીવનઉલ્કાન્તિની વિશિષ્ટ સ્થિતિના વિચારોને કાંઈક ખ્યાલ આવશે. અધ્યાત્મપરીક્ષામાં દિગબરે સંબધી યશોવિજયજીએ ઉલલેખ કર્યો છે તેપરથી એમ સહજ અનુમાન થાય છે કે દિગંબર જેટલા વિચારમાં આગળ વધેલા હતા તેટલા ક્રિયામાં વધેલા નહિ હય, કારણ કે ઉપાધ્યાયજી તેમને દ્રવ્ય અધ્યાત્મી તરીકે જણાવે છે. રામદાસ: “શિવાજી નહેત તે સુનત હેત સબકી એ પ્રસિદ્ધ વાક્યના અધિષ્ઠાયક આ રામદાસ શિવાજીના ગુરૂ હતા. તેઓ શિવાજીને ધર્મને બેય આપનાર, હિંદુ ધર્મનું રહસ્ય સમજાવનાર, જૂદી જાણી જાતિઓ અને વિચિત્ર પથેના ઉપર ઉપરના મતભેદની અંદર રહેલી એકતા સમજાવનાર અને ધર્માભિધાનના અકુરે શિવાજીમાં વાવનાર, વૃદ્ધિ કરનાર અને એનાં ફળનું સાધ્ય બરાબર લક્ષ્યમાં રાખનાર, દાસબોધ ગ્રન્થના કર્તા, તુકારામને પગલે ચાલનાર અને દક્ષિણના * પ્રકરણ ૨નાકર ભાગ બીજે પs-૫૭૬ ઉપર આ સમયસાર નાટકની પ્રશસ્તિ પેલી છે ત્યાંથી આ ઉતારે કર્યો છે.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy