________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
જાતે દર્શાવ્યું છે એટલું જ નહિ પણ એને “પ્રકરણ” તરીકે નિર્દોર્યું છેઆ પ્રકરણ સંસ્કૃતમાં મુખ્યતયા ગદ્યમાં રચાયું છે. પ્રાર ભમા દસ પડ્યો છે અને આ તમાં પણ દસ પ છે. હરિભદ્રસૂરિની જે કેટલીક કૃતિઓ “વિરહ” અંકથી ચકિત છે તેમાંની એક તે આ અજ૫. છે. એમની કેટલીક કૃતિઓના નામના અંતમા સમાન શબ્દ છે, જ્યારે આ કૃતિ એ રીતે અજોડ છે, કેમકે “પતાકા” અ તવાળી એમની બીજી કઈ કૃતિ નથી. એમની પૂર્વેની કઈ કૃતિના નામના અંતમા “પતાકા' શબ્દ હોય–પછી તે બૌદ્ધ કૃતિ કી ન હોય તો એ વાત જાણવામાં નથી.
આ કૃતિ એના અષ્ટક–પ્રકરણ આદિની પેઠે પરિમાણુસૂચક નથી; એમા વિષયને વ્યક્ત કરે એવું એનું નામ છે. એમાં જૈન દર્શનનો ન્યાયને અતિમહત્ત્વને વિષય નામે “અનેકાન્તવાદ” યાને “સ્યાદ્વાદ”નું નિરૂપણ છે. હરિભસૂરિના સમયમાં આ જૈનોના મૂળભૂત સિદ્ધાન્તની કેટલાક બૌદ્ધો વગેરે તરફથી ખોટી રીતે આક્ષેપ દ્વારા ઠેકડી થતી હતી અને એ બૌદ્ધ આદિની તક જાળમા ભેળા જ સપડાતા હતા. તેમના રક્ષણાર્થે અઘટિત આક્ષેપોના પ્રતિકારરૂપે આ અનુપમ કૃતિ હરિભદ્રસૂરિએ રચી છે. આ કૃતિની રચના જૈન ન્યાયના કેટલાક અભ્યાસીઓને દુર્ગમ જણાય છે.
ધમકીર્તિત પ્રમાણુવાર્તિક ઉપર મને રથન દિકૃત મને૧ જુઓ દસમું પદ્ય. ૨ વિચારે ગુર્નાવલીનું નિમ્નલિખિત ૬૮મું પદ્ય – "हरिभद्रसूरिरचिता. श्रीमदनेकान्तजयपताकाद्या. ।
થના વિરૂધનામધુના ટુમાં એકત્ર | ૨૮ !” ૩ આને કેટલીક વાર “વાર્તિક” તરીકે ઓળખાવાય છે. દા. ત. જુઓ અજ.૫. (ખંડ ૧, પૃ. ૧૦૫, પંક્તિ ૨૧) એમ ૧૪પર કારિકાઓ છે એ ચાર વિભાગમાં વિભક્ત કરાયુ છે.