________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૪૯ આમ અહીં ૩૮ કૃતિઓ ગણાવાઈ છે. તેમાં ૨૧ને “પ્રકરણ” કહી તેવીસ મૂળ કૃતિ છે, જ્યારે પંદર વૃત્તિરૂપ કૃતિ છે. પ્ર. ચ. (પ્રબંધ ૯)માં નિમ્નલિખિત બે ગ્રંથને ઉલેખ છે – ૧. તિવકથાનકપંચક (પૃ. ૭૫). ૨. સમાચરિત્ર (પૃ. ૭૪). ચ. પ્ર. (પૃ. પર)માં નીચે પ્રમાણે ૧૧૧ ગ્રથને ઉલ્લેખ છે – ૧. અનેકાંતજયપતાકા ૨. અષ્ટક ૩. નાણાયત્તક ૪. ન્યાયાવતારવૃત્તિ ૫. પંચલિગી ૬. પંચવસ્તુક ૭. પંચસૂત્રક ૮. પંચાત ૯-૧૦૮. ૧૧૦૦ શતક ૧૦૯. શ્રાવકપ્રજ્ઞપ્તિ ! ૧૧૦. છેડશક ૧૧૧. સમરાદિત્યચરિત્ર
ગણહરસિદ્ધસયગ ઉપરની પશ્ચમ દિગિણિએ વિ સ ૧૬૭૬માં રચેલી સંસ્કૃત ટીકામા ૨૩ મૂળ ગ્રંથો અને ૧૫ વિવરણાત્મક કૃતિઓ એમ ૩૮ને ઉલેખ છે. એના નામે હું અહીં અકારાદિ ક્રમે આપું છું – - ૧ “સિ જે. 2 ”મા અબકેશના નામથી છપાયેલા પુસ્તક-, (૫ ૨૫)માં પણ “૧૦૦ શતક”નો ઉલ્લેખ છે.