SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનરેખા ] જીવન અને કવન ૩૩ માળ પરથી નાના નાના ઘડાઓ એક પછી એક ફેકાવ્યા. બધા વિદ્યાર્થીઓ જાગી ગયા. સૌ પિતપોતાના કુળદેવતાનું નામ દેવા લાગ્યા. હેશે અને પરમહંસે જિનનું નામ લીધું ત્યાં તો “ઠીક, આ બે જૈન જણાય છે' એવો શબ્દ થયે હંસ અને પરમહંસ ચેતી ગયા. આ સ્થળે હમેશા છો પડી રહેતા હતા. તેમાંથી બે છો આ બે જણે લીધા અને પિતાના શરીર સાથે બાંધ્યા. પછી એમણે ઉપલા મજલા પરથી જમીન પર પડતું મૂક્યું અને ઉતાવળે પગલે એઓઆ નગર છડી ગયા હંસની હત્યા–બૌદ્ધોના સુભટને આની જાણ કરાતાં તેમણે આ બનેની પૂઠ પકડી. તેઓ સમીપ આવી પહોંચતાં હસે પરમહંસને કહ્યુંઃ તું આપણું ગુરુ પાસે જજે અને મેં જે એમના વચનની અવજ્ઞા કરી તે બદલ મારુ “મિથ્યા દુષ્કૃત” કહેજે અર્શી પાસેના નગરમા સૂરપાલ નામે રાજા છે એ શરણાગતનું રક્ષણ કરે તે છે માટે ૧ છત્રીની મદદથી વિમાનમાથી નીચે કૂદી પડવાના તેમ જ છત્રીસૈન્ય ઉતારવાના જે પ્રબધો આધુનિક યુગમાં થયા છે અને થાય છે તેની જાણે આ પૂર્વભૂમિકા હોય એમ લાગે છે. ધર્મદાસગણિત વિએસમાલા ઉપર વિ સ. ૧૭૮૫મા શાતિનાથને રાસ રચનાર રામવિજયગણિએ જે ટીકા રચી છે તેમાં રણસિંહ નૃપતિના વૃત્તાંતમાં થશે એ નૃપતિની સેનાને આકાશમાંથી ઊતરતી બતાવી છે એવો ઉલ્લેખ છે. આ સ બ ધમાં જુઓ મારો લેખ “બાર સો (૧૦૦) વર્ષ ઉપરનું છત્રદ્વારા ઉતરાણ”. આ લેખ અહીના–સુરતના “ગુજરાતમિર તથા ગુજરાતદર્પણ”ના તા. ૧૯-૬-૬૧ના અંકમાં છપાય છે. ૨-૩ . ચ. (પૃ ૭૦, ગ્લૅ. ૧૪૨ )માં બૌદ્ધોની રાજધાની –બૌદ્રનગર અને એની પાસેના સૂરપાલના નગર વિશે ઉલ્લેખ છે, પર તું એ બેમાથી એકેનું નામ દર્શાવાયું નથી આ સુરપાલ તે કોણ તે વિષે પણ પ્ર. ચ માં કશી માહિતી અપાઈ નથી આથી આ બાબતની વિશેષ તપાસ કરવી બાકી રહે છે, ૯ ૩
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy